________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શી જેમ પ્રકાશ, રાત્રિએ આઠ વાગ્યા બાદ કેફરન્સ મંડપમાં જ બજેટ કમીટી મળી હતી. તેમાં સુમારે ૨૦૦ ગૃહસ્થ પધાર્યા હતા. કમીટીનું કામ બહુ શાંતિથી ચાલ્યું હતું, બીજા દિવસ માટે ૪ દરખાસ્તો પ્રેસિડન્ટ ડેબ તરફથી મુકવાની તથા " દરખાસ્તો બીજી મુકરર કરવામાં આવી હતી. દશમી દરખાસ્ત રજુ થતાં તે સંબંધમાં એક ગોકળભાઈ દોલતરામના ટ્રસ્ટી મી. મં. ગળદાસ છગનલાલે તેમના તરફથી પાંચ વર્ષ પયંત દર માસે રૂ. પ૦થી ૭૫ની મદદ આપવા કબુલ કર્યું હતું. આ દરખાસ્ત વધારે ચરચાતાં ટાઈમ વધારે જવાથી સબજેકટ કમીટીનું બાકી નું કામ બન દિવસ ઉપર મુલતવી રાખવામાં આવ્યું હતું અને કમીટી બરખાસ્ત કરવામાં આવી હતી.
બીજા દિવસે મુનિરાજ મહારાજ શ્રી આત્મારામજી (આનંદવિજયજી) ના શિષ્ય મુનિરાજ શ્રી કાંતિવિજયજી પિતાના શિ ષ્ય પરિવાર સહિત આને કોન્ફરન્સ મંડપમાં મુનિરાજ માટે મુકરર કરેલા સ્થાન પર બીરાજ્યા હતા. સભાનું કામ વખતસર શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ. વચમાં વિસામો લેવાને આ કાશ મળી શકી નહોતો,
બીજા દિવસ ફાગુન શુદિ ૩ સેમવાર તા. ૨૬-ર-૦૬ પ્રારંભમાં બાલિકાઓ તથા બાળકોએ મધુર સ્વરે ગાયન કર્યા બાદ ભોજક તરફથી ગવાયેલું ગાયન નીચે પ્રમાણેનું હતું, તે અસરકારક હોવાથી અહીં આપવામાં આવ્યું છે,
ગિતિ છંદ. થંભણ પાસ જિદા, વિગ્રહર શિવકરણ શરણ તારૂં; ધ્યાન ઘરે ઘરા , પાસ યક્ષને પદપૂજન થારૂ. ૧ વળી પદ્માવતી દેવી, તુજ શાસનપુર નિતપતા પૂરે; મરણ કરૂં પદ સેવી, ચિંતાણ ચિતની ચિંતા ચરે ૨ આ અણહિલપૂર આવી. વેતામ્બર કેન્ફરરા જેન તણી; જયવંતી વરતાવી, જગમાં ગુજરા વધારે જગતધણી. ૩
For Private And Personal Use Only