________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
શ્રી જૈન ધર્મ પ્રકાશ,
સિદ્ધ કરનારા તેમજ તેની મહત્વતા બતાવનારા અનેક મહાપુરૂ પાનાં નામે તેમણે કરેલાં ઉત્તમ ઉત્તમ કામેાની નોંધ સાથે ૫તાવવામાં આવ્યાં છે. આ લખાણ ખાસ વિદ્વાન મુનિરાજની સહાયતાને આભારી છે. ત્યારબાદ કોન્ફરન્સમાં ચર્ચવાના વિથયા પૈકી મુખ્ય બે ત્રણ વિષય તરફ દષ્ટિ કરી, નામદાર ગાયકવાડ સરકારને, તેમના અધિકારીઓના અને તસ્દી લઇને પધારેલા પ્રતિનિધિ સાહેબને આભાર માનીને તેમજ આદર સત્કારમાં કાંઇ ખામી જણાય તે તેને માટે ક્ષમાની પ્રાર્થના કરીને ભાષણ સાપ્ત કરે છે. આ ભાષણુ પ્રસંગોપાત આ માસિકમાં આપવાની અમારી ઈચ્છા છે કારણ કે તેમાં ઐતિહા સિક હકીકતને સારા સમાવેશ કરવામાં આવ્યા છે.
રીસેપ્શન કમીટીના પ્રમુખના ભાષણની પ્રાંતે કેન્ફરન્સના પ્રમુખસ્થાન માટે એક ચેગ્ય પુરૂષની ચુંટણી કરવા સૂચના કરવામાં આવી હતી તે અનુસાર પ્રમુખની ચુંટણી કરવાની દરખાસ્ત પાટણનિવાસી રોડ જેશીંગભાઇ વેરચદે કરી હતી. અને રો વીરચંદભાઈ દીપચંદ્ર સી. આઇ. ઈ, ને પ્રમુખસ્થાન ચૈાગ્ય જણાવ્યા હતા. તે દરખાસ્તને શ્રી સુબઇનિવાસી શેઠ રતનચંદ ખીમચંદ, અમદાવાદનિવાસી રોડ જેશીંગભાઈ હુઠ્ઠીરાધ, પાટણનિવાસી શેઠ બાપુલાલ લલ્લુભાઇ તથા પ્રતાપગઢ નિવાસી લક્ષ્મીચંદજી ધીયાએ ટેકો આપ્યા હતા. દરખાસ્ત સવાનુમતે પસાર થતાં સભાનાની હર્ષગર્જના વચ્ચે શેઠે વીરચંદભાઇએ પ્રમુખસ્થાન લીધું હતું.
આ દરખાસ્તનો પ્રારંભમાં નામદાર ગાયકવાડ સરકારના અમાત્ય રામેશ્ચંદ્રદત્ત જેએ સભામાંડપમાં પધારેલા હતા તેમણે પ્રસંગને અનુસરતું ભાષણ કર્યું હતું. પરંતુ તે ઇંગ્રેજીમાં કરેલું હાથાથી તેમજ તેની અંદર કેટલીક હકીકત સમજ ફેરવાળી હાવાથી તેના સારાંશ અડ્ડી આપવામાં આવ્યે નથી.
હું પ્રમુખ સાહેબે પ્રમુખસ્થાન લીધા બાદ એક કુમારિકાએ તેને તીલક કરી પુષ્પમાળ પહેરાવી હતી. તેમના ભાષણના
18
For Private And Personal Use Only