________________
૩૩
ભારતીય જન શમણુસંસ્કૃતિ અને લેખનકળા આવ્યાં છે. જેવાંકે ધોળાં બર, કાળાં બરૂ, વાંસની જાતનાં બર, તજીઆં બરૂ વગેરે. તછ બર તતી માદક પિલાં હોવાથી તે બ' એ નામથી ઓળખાય છે. આ બર, જાતે સહજ બરડ હોય છે એટલે તેની બનાવેલી લેખણને અથડાતાં કે કપડામાં ભરાઈ જતાં એકાએક તૂટી જવાના ભય રહે છે, તેમ છતાં જો તેને સાચવીને વાપરવામાં આવે તો તેમાં બીજાં બધા બરૂ કરતાં ખાસ વિશેષતા એ છે કે તેની લેખણથી ગમે તેટલું લખવામાં આવે તે પણ તેની અણીમાં ન પડત નથી. કાળાં બરની કલમે વધારે મજબૂત, સરસ અને એકાએક તેની અણીમા કુચે ન પડે તેવી જ થાય છે. વાંસનાં બરૂ અને ધળાં બરૂ પણ એકંદર ઠીક જ હોય છે. ખાસ કરી કાળાં બરૂ અને વાંસની જાતનાં બરૂની લેખણેને ઉપયોગ વધારે અનુકૂળ રહે છે અને એ જ વપરાય છે. જે બરૂઓને મજબૂત પત્થરીઆ કે ઈટ-ચૂનાની જમીન ઉપર પીઆની જેમ ખખડાવતાં તેમાથી તાંબા જેવો અવાજ નીકળે તો તે બર લખવા લાયક અને સારા સમજવાં; જેમાંથી બેદે અવાજ
નીકળે એ બરૂ કાચાં, જી ગએલાં અથવા સડી ગએલાં જાણવાં. આવાં બર લખવા માટે નિગી તેમજ અપલક્ષણ પણ મનાય છે.
લેખણ ઉપર જણાવેલ બને છલી, જેવા નાના-મોટા અક્ષરે લખવા હેય તે પ્રમાણે તેની અણીને ઝીણી કે જાડી બનાવવામાં આવે છે અને લખનારના હાથના વળાક અને કલમ પકડવાની ટેવ મુજબ તેની અણુ ઉપર સીધો કે વાંકે કાપ મૂકવામાં આવે છે.
શાહીના અટકાવ આદિ માટે કેટલીકવાર, લેખણને વચલો કાપ બરાબર છૂટા ન પડતા હોય, અથવા શાહીમાં પાછું જોઈએ તે કરતાં ઓછું હાઈ શાહી જાડી થઈ ગઈ હોય ઈત્યાદિ કારણોને લીધે લેખણુથી લખાતું ન હોય કે શાહી બરાબર ઊતરતી ન હોય તો તેના વચ્ચેના ઊભા કાપને પહેળા કરી તેના માથાને વાળ ભરાવવામાં આવે તો તે લેખણથી બરાબર લખાવા લાગે છે. જે લેખણનો વચલો કાપ જોઇએ તે કરતાં વધારે ફાટી ગયો હોય અને તેથી લખવામાં શાહી વધારે પડતી ઊતરી આવતી હેય તે તેમજ લેખણ ઉપર શાહી વધારે ઝીલાઈ રહેતી ન હોય તે તેના મોઢા ઉપર દોરે બાધવામાં આવે છે, જેથી શાહી વધારે ઊતરતી નથી અને એક વાર બોળેલી કલમમાં શાહી ઝીલાઈ રહીને વધારે વાર સુધી લખી શકાય છે.
લેખણના ગુણદોષ પ્રાચીન તાડપત્રીય પ્રકરણપથીમાં લેખણના ગુણદોષની પરીક્ષાને લગતા નીચેના પ્રકરણ
પૂરવ લિખિત લખે સવિ ઇ, મિસી કાગળને કાઠે ભાવ અપૂરવ કહે તે પડિત, બહુ બોલે તે બા '
શ્રીયવિજયજીત પ્રીપલરાસ ખંડ ૪ ઢાલ ૧૩ ૪૮ આ બર સામાન્ય રીતે કાળાં બા' તરીકે ઓળખાય છે, પરંતુ ખાતાં એને રંગ તપખીરી છે, અષત નથી એ હાલ