________________
ત્રિવિવરણું
૧૫૩ (૭) ઊગ . સાતમા સ્વપ્નમાં ત્રિા ક્ષત્રિયાણીએ અંધકારના સમૂહને નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યનાં દર્શન ક; સૂર્ય અતુલ પરાકને લોતક છે.
(૮) સુવર્ણમય વજદંડ. આઠમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર ફરકતી ધજા જોઈ તેના ઉપલા ભાગમાં શ્વેત વર્ણને એક સિંહ ચીતરેલા હતા. ધ્વજ એ વિજયનું ચિહ્ન છે.
(૯) જળપૂર્ણકુંભ. નવમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાણીથી ભરેલે કુંભ જે. તે કુંભ (લશ) અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણ સમ અતિ નિર્મળ અને દીપિકાન હતો. એમાં સંપૂર્ણ જળ ભરેલું હોવાથી તે કલ્યાણને સૂચવ હતા, પૂણકુંભ મંગલને તક છે.
(૧૦) પઘસવેર. દસમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પદાસરેવર જોયું. આખું સરોવર જુદી જુદી જાતનાં વિવિધરંગી કમળથી તથા જળચર પ્રાણીઓથી સંપૂર્ણ ભરેલું હતું. આવું રમણીય પદ્યસરવર દસમા સ્વપ્નમાં જોયું. સરોવર નિર્મળતાનું ઘોતક છે.
(૧૧) ક્ષીરસમુદ્ર. અગિયારમાં સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ ક્ષીરસમુદ્ર જે. એ સમુદ્રના મધ્ય ભાગની ઉજજવલતા ચનનાં કિરણ સાથે સરખાવી શકાય. ચારે દિશામાં તેને અગાધ જળપ્રવાહ વિસ્તરી રહ્યો હતો.
(૧૨) દેવવિમાન. બારમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ દેવવિમાન જોયું. જેના ૧૦૦૮ થાભલા હતા, તેમાં દિવ્ય પુષ્પની માળાઓ લટકતી હતી, તેની ઉપર વરૂ, વૃષભ, ઘોડા, મનુષ્ય, પંખી, હાથી, અશોકલતા, પદ્મલતા વગેરેનાં મનોહર ચિત્રો આલેખેલાં હતાં. તેની અંદરથી મધુર
સ્વરે ગવાતાં ગાયન અને વાજિંત્રીના નાદથી વાતાવરણમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઈ જતી હતી વળી તે વિમાનમાંથી કાલાગુરૂ, ઉંચી જાતને કિ દશાંગાદિ ઉત્તમ સુગંધી દ્રવ્યથી ઉત્તમ બેક નીકળતી હતી આવું ઉત્તમ વિમાન જોયું.
(૧૩) રત્નરાશિ. તેરમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ રત્નનો ઢગલો જોયો. તેમાં પુલકરન, વજન, ઈન્દ્રનીલ રવ, સ્ફટિક વગેરે રનનો ગલે ભે, તે ઢગલો પૃથ્વીનળ પર હોવા છતાં કાતિ વડે ગગનમડલ સુધી દીપી રહ્યું હતું.
(૧૪) નિર્ધમ અગ્નિ. ચૌદમા વાનમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ધુમાડા વગરને અગ્નિ જે. એ અગ્નિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાતું હોવાથી તે ધુમાડા વગરનો હતો. તેની જ્વાળાઓ પૃથ્વી ઉપર રહી રહી જાણે કે આકાશના એક પ્રદેશને પકડવા પ્રયત્ન કરી રહી હોય તેવી ચંચલ લાગતી હતી.
Plate XLVI ચિત્ર ૧પ ચંડકૌશિકને પ્રતિબધ દે. પા. ના દયાવિ. ની કલ્પસૂત્રની સુશોભનકળાના નમૂના તરીકે
આ બા પાનાનું ચિત્ર અને રજુ કર્યું છે. આ આખી યે પ્રતિમા મૂળ લખાણ કરતા ચિત્રકળાના સુશોભન શૃંગાર મુખ્ય ભાગ ભજવે છે.
મોરાક ગામથી વિહાર કરી પ્રભુ તાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગાવાળાઓએ