________________
ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા
૫૧
ગારવ જળવાય એ માટે કેવીકેવી પદ્ધતિ સ્વીકારી હતી તેના ટૂંક ખ્યાલ આવે. જેમજેમ લેખનમાંથી અગ્નમાત્રા અને સૃષ્ટિમાત્રા ઓસરતાં ગયાં અને તેનું સ્થાન અધામાત્રા-ઊર્ધ્વમાત્રાએ લીધું તેમતેમ લિપિના ભાપમાં ટૂંકાપણું અને અામાત્રા-ઊર્ધ્વમાત્રામાં મોટાપણું આવતાં રહ્યાં છે, જેના પરિપાક આપણે આજની લિપિમાં અનુભવીએ છીએ.
(૫) જૈન લેખકો
પ્રાચીન કાળના જૈન લેખકા, તેમની લેખનપતિ, તેમનાં લેખન વિષયક સાધના, તેમની ટેવે, તેમને લેખનવરામ વગેરે કયા પ્રકારના હશે, એ આપણે આપણી સમક્ષ વિદ્યમાન પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય, લેખક આદિને લગતા કેટલાક પ્રાચીન ઉલ્લેખા અને અત્યારના લેખકોની ખાસ ખાસ ટેવેા, વર્તણૂક આદિને લક્ષમાં લઈ તારવી શકીએ છીએ.
જૈન લેખક
પ્રાચીન હસ્તલિખિત પુસ્તકેાના અંતમાંની લેખકેાની પુષ્ટિકાઓ જોતાં સ્પષ્ટપણે રામજી શકાય છે કે પુસ્તકલેખન નિમિત્તે જૈન પ્રજાના આશરા નીચે કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, મહાત્મા, ભાજક વગેરે અનેક જાતિઓનાં૮ કુળાનાં કુળા નભતા હતાં. જૈન પ્રજાનું મનરંજન કરવા માટે એ જાતિએ પેાતાનું સમગ્ર જીવન જૈન લેખનકળાવિષયક કુશળતા મેળવવા પાછળ એવારી નાખતી અને જૈન પ્રશ્ન એ કલાધર લેખકોનાં આખાં કુળાનાં કુળાને પેાતાની ઉદારતાથી અપનાવી લેતી; જેને પિરણામે એ કલાવિદ્ લેખકા જૈન પ્રજાને આશ્રિત રહેવામાં અને પેાતાને ‘જૈનલેખક–જૈનક્રિયા’ તરીકે એળખાવવામાં આત્મગૌરવ માનતા. એ લેખકોએ જૈન પ્રજાનાં પુસ્તકો લખવામાં જેટલું ાિંપનું સીવ, કળા અને નિપુણતા દાખવ્યાં છે એટલાં ભાગ્યે જ ખીજી પ્રજાનાં પુસ્તકે લખવામાં દાખવ્યાં હશે; તેમજ તેમની એ કળા અને એ હેાશિયારીનાં મૂલ્ય જૈન પ્રજાની જેમ ભાગ્યે જ કોઇ પ્રજાએ આંક્યા હશે. મહારાજા શ્રીહર્ષ, ગૂર્જરેશ્વર મહારાજ શ્રીસિદ્ધરાજ જયસિંહદેવ, મહારાજા શ્રીભાજ દેવ આદિ જેવા અપવાદોને બાદ કરી લઈએ તા આ વસ્તુની કિંમત આકવામાં ઘણીખરી વાર મેટામોટા રાજા-મહારાજાઓ પણ નિષ્ફળ નીવડતા. આ બાબતની ખાતરી આપણને આજે જૈન પ્રજા પાસે વિદ્યમાન સેંકડા વિશાળ જ્ઞાનભંડારે નિહાળતાં સહેજે થઇ શકે તેમ છે. કાળના પ્રભાવ, મેાગલાની વિદ્રેષિતા, ઉધેઈ, ઉદર, અગ્નિ, વરસાદ આદિના ભાગ થવું, જૈન યતિ અને ભંડારના કાર્યવાહકાની બેવફાદારી અગર બિનકાળજી ત્યાદિ અનેક કારણાને પ્રતાપે આજ સુધીમાં સંખ્યાતીત
९८ ' संवत् ११३८ वैशाख शुदि १४ गुरौ लिखितं श्रीमदण हिलपाटके वालभ्यान्वये कायस्थभाइलेन.' 'संवत् १५७२ वर्षे वैशाख वदि चतुर्दशी बुधे मोढज्ञातीय पंडया लटकणकेन लिखित समाप्तमिति.' 'संवत् १५२७ वर्षे माघमासे कृष्णपक्षे दशम्यां तिथौ गुरुवासरे अधेह श्रीस्तंभतीर्थे वास्तव्य औदीच्य - જ્ઞાતીયોતિ વેિન જિજિતં ॥ ચાદશ પુખ્ત દા॰ | વં॰ કુશલયમેન મુળા પ્રતિ ' ઇત્યાદિ, આજપર્યંત અમે એવા સંખ્યાબંધ જૈન સાધુ જોયા છે, જે દરેકના હાથ નીચે પંદરપંદર વીસવીસ ક્રિયા પુતક લખવાનું કામ કરતા હતા.