Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 4
________________ . પ્રસ્તાવના: વર્તમાનના સત્ય પ્રેરક પ્રસંગોના આ પુસ્તકોથી ઘણાને અનુમોદના, અવનવી આરાધનાનો ઉમંગ વગેરે ઘણા લાભ થયા છે. દરેક જૈન પણ આ પુસ્તકો વાંચી આત્મસાધના વધારવાની પ્રેરણા જરૂર મેળવે. કથાપ્રસંગો હોવાથી સર્વેને સરળતાથી સમજાય; વારંવાર વાંચવા ગમે; ફોર કલરના બેનમૂન ટાઈટલોને કારણે પુસ્તકો જોવા ગમે; દાતાઓને કારણે તદ્દન નજીવી કિંમતે મળે વગેરે ઘણા કારણે દરેક ધર્મપ્રેમીએ આ પુસ્તકો સ્વજનોને વાંચવાની પ્રેરણા તથા પ્રભાવના કરી મફતનું વિશેષ પુણ્ય મેળવી લેવા જેવું છે. આ ભાગ નવમાની માત્ર ૨ વર્ષમાં ૧૫,000 નકલ વેચાઈ ગઈ. હવે આ ત્રીજી આવૃત્તિ પ્રગટ થાય છે. પુસ્તકપ્રેમી મિત્રોએ આ સુંદર, સસ્તા પુસ્તકની પ્રભાવના શુભ પ્રસંગોએ કરી જ્ઞાનભક્તિ કરવા જેવી છે. સૌજન્ય ઇસનપુર, તપાગચ્છ શ્વે.મૂ.પૂ. જૈનસંઘ, અમદાવાદ. ૧. વીરચંદભાઈ નરસીદાસ હ. મનહરભાઈ ૨. અતુલભાઈ સોમાલાલ શાહ ૩. કોમલભાઈ ભૂરાલાલ જૈન ૪. પ્રશમ, મોક્ષલ અભયભાઈ શાહ હ. યોગેશભાઈ ૫. દિલીપભાઈ એન. શાહ ૬. સ્વ. ભારતીબેન વસંતલાલ શાહ હ. અલ્પેશ વી. ૭. ઉષાબેન નવીનચંદ્ર કોઠારી ૮. બીપીનભાઈ મનસુખલાલ સુખડીયા ૯. નવીનચંદ્ર છોટાલાલ શાહ ૧૦. અરૂણાબેન હસમુખલાલ શાહ અન્ય : સ્વ. મૌલિકના આત્મશ્રેયાર્થે, હ. બીપીનભાઈ હીંમતલાલ, - કાંકરીયા, અમદાવાદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 52