________________
શરીર પોષવાનું મુખ્ય કારણ મોહ છે. વિવેકી એવા તારે મોહ કરવો યોગ્ય નથી –
બ્લોક-હ
त्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्र- ... પૂર્વોડનુરા: વડે ક્યું તે | दृष्टा च वक्ता च विवेकरूपस्त्वमेव साक्षात् किमु मुह्यसीत्थम् ।
ત્વચા તથા હાડ થકી બનેલા, લોહી તથા માંસ વડે ભરેલા; આ દેહમાં મુગ્ધ બને તું શાથી? તું માત્ર દ્રષ્ટા, અળગો બધાથી.
-
Composed of fat, flesh, bones and the skin, And with waste matter, filled from within, This body is a contemptible possession, How can it be an object of affection? When you are yourself 'the power-in-person', . The power of preaching and of true perception.. Why then, O soul! This infatuation, When you are the discerning 'wisdom-in-action'?