________________
પાખંડીને મુનિપણાનું ફળ લોકોની ખુશામત સિવાય બીજું મળતું નથી –
શ્લોક-૨૦
ये लुब्धचित्ता विषंयार्थभोगे, बहिर्विरागा हृदि बद्धरागाः । ते दाम्भिका वेषधराश्च धूर्ता, मनांसि लोकस्य तु . रअयन्ति ।
છે અંતરે ભોગ તણા જ રોગી, બહારથી વેષ ધરે વિરાગી;--- એ દાંભિકો ઢોંગ ઘણા રચે છે, સૌનું મનોરંજન એ કરે છે.
He who ceaselessly, and subconsciously, Longs for all kinds of sensual revelry, And outwardly unties all worldly strings And yet to innermost craving who clings. He, who is in fact 'hypocrisy-in-person', A cheat in the garb of holy human, .. Is in essence just a world-entertainer, And neither a 'seeker' of self nor 'attainer'