Book Title: Hriday Pradip
Author(s): Chirantanacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 119
________________ ૧૦૮ હ્રદયપ્રદીપ નાખે છે તેમ લાઈન બદલી નાખવાની જરૂર છે. આજ સુધી સંસારમાં રચ્યો, પચ્યો અને મચ્યો રહ્યો છે તે હવે પરમાર્થમાં ધર્મમાં આત્મહિતના કાર્યમાં રચ્યા, પચ્યા અને મચ્યા રહેવું પડશે. ત્યારે જ આત્મિક સુખની પ્રાપ્તિ થશે અને ત્રણ લોકનું રાજ્ય કોઈ સામે આપવા આવશે તોપણ તેને તુચ્છકારી કાઢશે, અકિંચિત્કર માનશે અને તેની લેશમાત્ર પણ ઇચ્છા ક૨શે નહીં. - - Explanation – This verse glorifies ‘mental tranquillity' as the highest achievement in this world. The joy that is generated by spiritual stability is much superior to the pleasure of power over all the three worlds! Such inner happiness is lasting and liberating. Only a being who is unaware of this fact wishes to indulge in the attainment of worldly pleasures like sensesatiation, wealth and power.

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154