________________
૧૦૮
હ્રદયપ્રદીપ
નાખે છે તેમ લાઈન બદલી નાખવાની જરૂર છે. આજ સુધી સંસારમાં રચ્યો, પચ્યો અને મચ્યો રહ્યો છે તે હવે પરમાર્થમાં ધર્મમાં આત્મહિતના કાર્યમાં રચ્યા, પચ્યા અને મચ્યા રહેવું પડશે. ત્યારે જ આત્મિક સુખની પ્રાપ્તિ થશે અને ત્રણ લોકનું રાજ્ય કોઈ સામે આપવા આવશે તોપણ તેને તુચ્છકારી કાઢશે, અકિંચિત્કર માનશે અને તેની લેશમાત્ર પણ ઇચ્છા ક૨શે નહીં.
-
-
Explanation – This verse glorifies ‘mental tranquillity' as the highest achievement in this world.
The joy that is generated by spiritual stability is much superior to the pleasure of power over all the three worlds! Such inner happiness is lasting and liberating. Only a being who is unaware of this fact wishes to indulge in the attainment of worldly pleasures like sensesatiation, wealth and power.