Book Title: Hriday Pradip
Author(s): Chirantanacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 126
________________ હવે ગ્રંથકાર પોતાને તે પ્રશમસુખની પ્રાપ્તિ થયેલી જાણીને ચિત્તસમાધિ દ્વારા મોક્ષપ્રાપ્તિનો ઉપદેશ કરતાં આ હૃદયપ્રદીપ કાવ્યનો ઉપસંહાર કરે છે – લોક-36 शमसुखरसलेशाद् द्वेष्यतां संप्रयाता, विविधविषयभोगात्यन्तवाञ्छाविशेषाः ।। परमसुखमिदं यद् भुज्यतेऽन्तःसमाधौ , मनसि सति तदा ते शिष्यते किं वदान्यत् ।। પ્રશમ સુખ તણો જો મેળવ્યો સ્વાદ સારો, વિવિધ વિષય કેરો સંગ લાગે અકાશે; પરમ સુખ સમાધિ હોય જો આમ જામી, તવ હૃદય મહીં તો, શી રહે બોલ ખામી? On tasting the pleasures of pacification, Of sensual cravings and intense passion, Even in its most microscopic part, Utter distaste for them fills the heart. When you experience the ultimate bliss Of 'self-absorption' and eternal peace, O being! Do tell me, what does remain That you may desire to try and obtain?

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154