________________
ઉદાસીનતા ધારણ કરવામાં એકત્વભાવના કારણભૂત
બ્લોક-૨૭
एकः पापात् पतति नरके याति पुण्यात् स्वरेकः, पुण्यापुण्यप्रचयविगमात् मोक्षमेकः प्रयाति । सङ्गान्नूनं न भवति सुखं न द्वितीयेन कार्य, तस्मादेको विचरति सदाऽऽनन्दसौख्येन पूर्णः ।।
પુણે સ્વર્ગે, નરક ગતિમાં પાપથી એકલો જઆત્મા જાતો, ઉભય ટળતાં મોક્ષમાં એકલો જ; બીજા સંગે સુખ નવ કદી, અન્યનું કામ ના કૈ, તેથી જ્ઞાની સહજ વિચરે મોજથી એકલો શૈ.
One goes to hell or to heaven alone, Depending on sinful or sacred seeds sown, And having dissolved all deposits of deeds To realm of freedom, all alone he proceeds, No joy can be found in worldly togetherness, No being can grant the other happiness; A holy being who understands this, Celebrates in solitude his eternal bliss.