Book Title: Hem Sangoshthi Author(s): Shilchandrasuri Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad View full book textPage 5
________________ વિશે તાત્ત્વિક શોધ તથા વિમર્શ રજૂ કરેલા, જે ખરેખર વિદ્વભય અને જિજ્ઞાસાની તૃપ્તિ કરે તેવા હતા. એ વિદ્વદ્ગોષ્ઠીમાં રજૂ થયેલા નિબંધોનો તથા ચન્દ્રકપ્રદાન સમારોહની આછી ઝલક આપતો અહેવાલનો સંચય “હૈમ સંગોષ્ઠી” નામના આ પુસ્તકરૂપે પ્રકાશિત કરતાં અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ. પં. શ્રી શીલચન્દ્ર વિજયજી ગણિનું માર્ગદર્શન તથા સૂચન આવાં કાર્યોમાં અમોને સતત મળતું હોય છે, અને તેથી પણ આગળ, તેમના પરિચયને કારણે, ડૉ. હરિવલ્લભ ભાયાણી તથા અન્ય વિદ્વજ્જનોનો સહયોગ તથા માર્ગદર્શન પણ આ ટ્રસ્ટને મળતાં રહે છે, તેનો અમને આનંદ છે. હૈમ સંગોષ્ઠી”ના પ્રકાશનમાં, પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી-સમુદાયનાં પૂજ્ય સાધ્વી શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજીની સત્વેરણાથી, શ્રી શાહપુરી જૈન શ્વે. મૂ. સંઘ, કોલ્હાપુર તરફથી જ્ઞાનદ્રવ્યની સંપૂર્ણ સહાય ટ્રસ્ટને પ્રાપ્ત થઈ છે, તે બદલ તેઓના આભારી છીએ. ઠે. લાલભાઈ દલપતભાઈનો વંડો પાનકોર નાકા, અમદાવાદ-૩૮૦ ૦૦૧ માર્ચ, ૧૯૯૫ લી. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર - શિક્ષણ નિધિના ટ્રસ્ટીઓ (૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 130