Book Title: Hastpratone Adhare Path Sampadan Author(s): H C Bhayani Publisher: L D Indology Ahmedabad View full book textPage 5
________________ બે બોલ (પ્રથમ આવૃત્તિ) ડૉ. ભાયાણી પ્રાચીન ગુજરાતી ભાષાના નિષ્ણાત તરીકે જ પ્રસિદ્ધ છે એટલું જ નહી, પણ તે ભાષા વિશે તેમણે સંશોધન કરી અનેક કૃતિઓનું સંપાદન પણ કર્યું છે, એટલે એ કાર્યમાં જે સમસ્યાઓ ઉપસ્થિત થાય છે તેના વિશે તેઓ સજાગ છે. પ્રસ્તુત પુસ્તિકામાં તેમણે પ્રાચીન ગુજરાતીમાં કામ કરનારને માર્ગદર્શન મળી રહે તેની સંક્ષેપમાં ચર્ચા કરી છે, તે ઘણી જ આવકારદાયક છે. ગાગરમાં સાગર ભરી દેવા માટે ડૉ. ભાયાણીનો મારે આભાર માનવો જોઈએ. Jain Education International For Personal & Private Use Only દલસુખ માલવણિયા અધ્યક્ષ પ્રાકૃત વિદ્યામંડળ www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50