________________
બે બોલ (પ્રથમ આવૃત્તિ)
ડૉ. ભાયાણી પ્રાચીન ગુજરાતી ભાષાના નિષ્ણાત તરીકે જ પ્રસિદ્ધ છે એટલું જ નહી, પણ તે ભાષા વિશે તેમણે સંશોધન કરી અનેક કૃતિઓનું સંપાદન પણ કર્યું છે, એટલે એ કાર્યમાં જે સમસ્યાઓ ઉપસ્થિત થાય છે તેના વિશે તેઓ સજાગ છે. પ્રસ્તુત પુસ્તિકામાં તેમણે પ્રાચીન ગુજરાતીમાં કામ કરનારને માર્ગદર્શન મળી રહે તેની સંક્ષેપમાં ચર્ચા કરી છે, તે ઘણી જ આવકારદાયક છે. ગાગરમાં સાગર ભરી દેવા માટે ડૉ. ભાયાણીનો મારે આભાર માનવો જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
દલસુખ માલવણિયા
અધ્યક્ષ
પ્રાકૃત વિદ્યામંડળ
www.jainelibrary.org