Book Title: Hastpratone Adhare Path Sampadan
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ પરિચય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે સૌથી જૂની લૌકિક પદ્યકથાઓ આ પહેલાં પ્રકાશિત થઈ ચૂકી છે તે નીચે પ્રમાણે છે : કૃતિ કવિ રચનાસમય (ઇ.સ.) સંપાદક હંસાઉલી અસાઇત ૧૩૭૦ કે. કા. શાસ્ત્રી વિદ્યાવિલાસ હીરાણંદ ૧૪૨૯ મોદી, ઠાકોર, દેસાઈ પંચદંડ નરપતિ ૧૪૫૮(કે ૧૪૮૪) શું છ. રાવળ નંદબત્રીસી નરપતિ ૧૪૮૯ ભો. જ. સાંડેસરા માધવાનલ ગણપતિ ૧૫૧૮ મં. ૨. મજમુદાર ‘સદેવંત- સાવળિંગા’ પ્રસ્તુત પ્રકાશન દ્વારા ‘હંસાઉલી’ પછીની ઇ. સ. ૧૪૧૦ પહેલાં રચાયેલી ભીમકૃત ‘સદયવત્સ' પણ મજમુદારને હાથે સંપાદિત થઈને હવે આપણને મળી છે.* પ્રાકૃત અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી સાહિત્યના પ્રખર સંશોધક સદ્ગત ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલે આ કૃતિનો આપણને પ્રથમ - Jain Education International ‘સદયવત્સ વીર પ્રબંધ' કવિ ભીમ વિરચિત- સંપાદક ડૉ. મંજુલાલ મજમુદાર, હિન્દી પ્રસ્તાવના તથા ટિપ્પણ સાથે (શ્રી સાર્દૂલ રાજસ્થાની રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, બીકાનેર, ૧૯૬૧). આ સમીક્ષા મૂળે ૧૯૬૪માં પ્રકાશિત થયેલી. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50