Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01 Author(s): Girjashankar Vallabhji Acharya Publisher: Farbas Gujarati Sabha View full book textPage 6
________________ - શ્રી કાબેલ શારામ જાની, આ કરનાર ૨.૨ ૨. મલ્યરૂ. ૧-° સભાની માલિકીના પ્રસિદ્ધ ગ્રન્થ-૧૭ (૧-૨) રાસમાળા, ભાગ ૧-૨, રચનાર (અંગ્રેજીમાં) સ્વ. એલેકઝાન્ડર કિન્લૉક ફાર્બસ, ભાષાન્તર કરનાર અને ટિપ્પણીઓ અને પરિશિટે જનાર દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવે. તૃતીય સચિત્ર આવૃત્તિ. દરેકનું મૂલ્ય રૂ. ૫-૮-૦ (૩) ફાર્બસજીવનચરિત ( રાસમાળા ભાગ ૧ સાથે ) રચનાર રા. શા. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, જે. પી. (૪) માર્કસ ઓરેલિયસ એનીનસના સુવિચાર-( બાળબોધ લિપિમાં ) ભાષાન્તરકાર ભાષાનાં ઈડનરેશ સ્વ. મહારાજશ્રી સર કેસરીસિંહજી; ઉપોદઘાત લખનાર અને સમાન સંસ્કૃત સુભાષિતેની નોંધ કરનાર રા. રા. નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘવી મૂલ્ય રૂા. ૨–૦-૦. (૫-) શ્રી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકેની સવિસ્તર નામાવલિ ભાગ ૧ તથા ર જે-તૈયાર કરનાર રા. ૨. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. દરેકનું મૂલ્ય રૂ.૨–૦–૦. ( ૬-૧ ) શ્રી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની વિગતવાર યાદી–તૈયાર કરનાર રા, રા, અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. (૭) ગુજરાતનાં ઐતિહાસિક સાધને,૧–ર–તૈયાર કરનાર રા.રા. નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી. એતિહાસિક સાધને, ૧-૨- તૈયાર કરનાર રા. રા. નર્મદાશંકર વલભજી દ્વિવેદી. મૂલ્યરૂ. ૧-૦-૦. (૮) રસકલ્લોલ-બાળાઓએ ગાવાનાં જીવનનાં પ્રચલિત ગીતાને સંગ્રહ-સંપાદક રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળ મહેતાજી. મૂલ્ય રૂ. ૦–૧૦-૦૦ ( ૯ ) કવિ માંડણ અંધારાકત “પ્રબોધબત્રીશી” અથવા ઉખાણા-સંગ્રહ, ખત્રીશ વીશીઓ અને કવિ શ્રીધરકૃત “ રાવણ-મંદોદરી સંવાદ” –( જૂની ગુજરાતીના ગ્રંથો) સંશોધક સ્વ. મણિલાલ બકેરભાઈ વ્યાસ; અને ટીકા તથા ઉપદ્યાતના લેખક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ, રાવળ. મૂલ્ય ૦-૧૨-૦. (૧૦) પ્રાચીન કાવ્યવિનોદ” ભાગ ૧ લો, કવિ નાકર આદિનાં અપ્રસિદ્ધ આખ્યાન આદિ પ્રાચીન કાવ્ય સંગ્રહ ( અવાચીન ગુજરાતી ) સંગ્રહી સંશોધન કરનાર રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળ. મૂલ્ય રૂ. ૧. (૧૧) “ અહૂનવર–એ નામને સર્જનજૂન મંત્ર.” પારસી ધર્મતત્વનું વૈદિક દૃષ્ટિએ અવલેકિન, નિબંધ–લે. રા. રા. માનશંકર પીતાંબરદાસ મહેતા. મૂલ્ય ૦–:- . (१२)चतुर्विशतिप्रबन्धः श्रीराजशेखरसुरिसन्हब्धःप्रबन्धकोशेति अपराहव्यः परिशिष्टेन समलकृतः संशोપિતશ્ર કુમ. ઇ. લ્યુપપરિણા . દાન (૨૪ રાજા, કવિઓ વગેરેના વૃત્તાન્તા) મૂત્રમ્ . ૨-૮-૦. (१३) प्रबन्धचिन्तामणिः श्रीमेरुतुंगाचार्यकृतः ( नवीनसंस्करणम् ) संशोधितः पुनर्मुद्रितश्च शास्त्री ટુવાળ મૂત્રણ રુ. ૨-૮-૦. (૧૪) શાક્તસંપ્રદાય, તેના સિદ્ધાન્ત, ગુજરાતમાં પ્રચૂર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર કાદિ’ અને ‘હાર્દિ” મતનાં બે શ્રીચકો સાથે. નિબંધલેખક દિ. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા. મૂલ્ય રૂ. ૧–૮–૦. (૧૫) ગુજરાતના ઐતિહાસિક લેખો, પ્રાચીન યુગથી ( મૌર્યવંશી અશાકથી, ગુર્જર વંશની સમાપ્તિપર્યન્તના, ભાગ ૧ લેટ ) અશેકથી ગુર્જર વંશ પર્યન્ત ગોઠવી, સંશાધા, ભાષાન્તર, ટિશ્યન આદિ સાથે તૈયાર કરનાર. રા. રા. ગિરજાશકર વલ્લભજી આચાર્ય, એમ. એ., કયુરેટર પ્રીન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમ. પાકે પૂ. મૂલ્ય રૂા. ૪-૮-૦, _(૧૬) મહાભારત પ્રાચીન ગુજરાતી અનુવાદ. ભાગ ૧ લે ( કવિ શ્રી હરિદાસવિરચિત આદિ પર્વ અને કવિ શ્રી વિષ્ણુદાસવિરચિત સભા પર્વ)-સંપાદક અને સંશોધક રા. રા. કેશવરામ કાશીરામ શાસ્ત્રીજી, માંગરોળ, કાઠિયાવાડ. પાક પઠું. મૂલ્ય રૂા. ૧-૪-૦. (૧) ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો, તથા વાર્તાઓ, નવા ગુજરાતી રાસમાળા સંગ્રહ કરનાર અને લખનાર સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ મૂલ્ય રૂા. ૦–૧૨–૦. મળવાનું ઠેકાણું–મેસર્સ એન. એમ. ત્રિપાઠી બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 394