________________
અર્થ “લઘુ અને ચરમાં પ્રયાણ, કરીયાણું, વાહન વિગેરે કરવું; મૃદુ અને ધ્રુવમાં શાંતિ, ઘર, અભિષેક, ગીત, મંગલ, વિગેરે કરવું ઉષ્યમાં યુદ્ધ, ઠગાઈ ઘાત, વિષ, ઉદન, અગ્નિ વિગેરે કરવું તીકણમાં વ્યાધિને ઉપાય, મંત્ર, તંત્ર, ભેદ વિગેરે કરવું અને મિત્રમાં સંબંધ, ધાતુ, અગ્નિકર્મ વિગેરે કરવું.” ૧ છે આજ ગ્રન્થમાં આગળ કહેલ છે. કે તીણ નક્ષત્રમાં ચિકિત્સા અને મૃદુમાં ગ્રહણધારણ કરવું તથા વળી બીજે કહ્યું છે કે ત્રણ લેવું ને દેવું તે ક્ષિપ્રા નક્ષત્રમાં શુભ છે.
"लहू चरे सुहारंभो, उग्ग खित्ते तवं चरे ।
યુવે પુરસદ, મરે પિ િરે ! અથ– “લઘુ અને ચર નક્ષત્રમાં શુભ કાર્યને પ્રારંભ કરવો, ઉગ્રમાં તપ, ધ્રુવમાં નગર પ્રવેશાદિ. અને મિશ્રમાં સંધિનાં કાર્યો કરવાં.” વળી કહ્યું છે કે
"कुल्यमान्यश्विनी पुष्यो, मघा मूलोत्तरात्रयम् । द्विदैवतं मृगश्चित्रा, कृत्तिका वासवानि च ॥१॥ उपकुल्यानि भरणी, बामं पूर्वोत्रयं करः ।। ऐन्द्रमादित्यमश्लेषा, वायव्यं पौष्णवैष्णवे ॥२॥ कुल्योपकुल्यभान्या -ऽभिजिन्मैत्राणि वारुणम् ।
યુથારિ વન્તિ, સ્થાને સ્થાનાન્તરે ” રાજી સ્વિ.] અર્થ “અશ્વિની, પુષ્ય, મઘા, મૂલ ત્રણ ઉત્તરા, વિશાખા, મૃગશિર, ચિત્રા, કૃત્તિકા અને ધનિષ્ઠા એ બાર નક્ષત્ર કુલ્ય છે. ૧ જ ભરણી, રોહિણ, ત્રણ પૂર્વ, હસ્ત, ચેષ્ઠા, પુનર્વસુ, અશ્લેષા, સ્વાતિ, રેવતી અને શ્રવણ, આ બાર નક્ષત્રે ઉપકુલ્ય છે.
૨ તથા આદ્ર, અભિજિતું , અનુરાધા અને શતતારા, કુપકુલ્ય છે. તેમાં મુલ્ય નક્ષ સ્થાનમાં ફલવાળા છે, ઉપમુલ્ય નક્ષત્રો સ્થાનાંતરમાં ફલવાળા છે, અને કુપકુલ્ય નક્ષત્ર અને રીતે સાધારણ ફલવાળા છે. એટલે-કુલ્યમાં જન્મેલ દાતાર થાય છે, ઉપકુલ્યમાં જન્મેલ પ્રવાસી, સેવક કે નોકર બને છે અને કુપકુમાં જન્મેલ દાતાર પણ થાય છે અને નેકર પણ થાય છે. એ ૩ ” કુલ્ય નક્ષત્રમાં યુદ્ધ થાય તે સ્થાયી રાજા જય પામે છે, ઉપકુલ્યમાં પ્રગટેલ યુદ્ધમાં ચડી આવેલે રાજા જીતે છે અને કુલ્યાકુ સંધિ થાય છે; એમ ઉદયપ્રભસૂરિ કહે છે.
વળી ત્રણ પૂર્વા, ભરણી, કૃતિકા, અશ્લેષા, મઘા, વિશાખા અને મુલ; એ નવ નક્ષત્ર અધોમુખવાળા છે. ત્રણ ઉતરા, રોહિણી, આદ્ર, પુષ્ય, શ્રવણ (ત્રય), ઘનિષ્ઠા, અને શતભિષા;