Book Title: Din Shuddhi Dipika
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 522
________________ sasasas આકૃતિ ૭૯. આકૃતિ-૮૦ ૧. સંતાન રખ], (જીએ આ. નં. ૭૯ ) જે વ્યકિતને હાથમાં લગ્ન રેખામાંથી એક સાખા નિકળીને હૃદય રેખાને અડતી હાય, મંગળ શુક્રના પત ખરાબ હોય તે તે લેકે મુખજ વ્યભિચારી, લ ́પટ, કુમ્મી અને અકુદરતી મૈથુન કરનારા તથા વેશ્યાગામી બને છે. પુરૂષોનાં ગુપ્ત ભાગ ઉપર તલની નિશાની હોય છે, અને સ્ત્રીઓને ગુપ્ત ભાગ ઉપર તલની નિશાની હેાય તે તે વેશ્યા જેવુ જીવન વિતાવે છે. w == [૨૧] સંતાન રેખા Heman ૬ (જુએ આ. નં. ૮૦) લગ્ન રેખાની ઉપર જીણી-જીણી ઉભી રેખા હોય તેને સતાન રેખા કહેવામાં આવે છે. આ રેખા નાની મેાટી અને જાડી પાતળી હોય છે. સીધી લાંબી અને મોટી રેખાને પુત્ર રેખા કહેવાય છે, અને નાની રેખાઓને કન્યા રેખા કહેવાય છે. આછી પાતળી કે કપાતી રેખાએ સંતાનેાના નાશ સૂચવે છે, એથી અખંડ અને મૅટી રેખાએ હાય એટલે પુત્ર સતાન અને નાની રેખાઓ હોય તેા કન્યા સંતાન જે આ સંતાન રેખા વાંકી ચુકી હોય અને અસ્પષ્ટ હાય તો તે સતાના રોગીષ્ટ રહે છે, અને સંતાન રેખા સારી હોય તે તે સંતાના મા-બાપને સુખ આપે છે જે લેાકેાના હાથમાં શુક્રના પર્વત સારા હોય છે. સંતાન રેખા મેટી અને મજબૂત હોય છે એ લેાકેાને અવશ્ય પુત્ર સતાનજ પ્રાપ્ત થાય છે. જો સંતાન રેખાની શરૂઆતમાં યવની કે ચિવિયાની નિશાની હોય તે જન્મના બે ત્રણ વર્ષ દરમિયાન બાળકનું સ્વાસ્થ્ય નબળું રહે છે. સંતાન રેખાની વચ્ચે જે તારાની નિશાની હોય તો તે ઉંમર દરમિયાન ઘાતક નિવડે છે. સંતાન રેખાની નીચે ચિપિયાની નિશાની અને તેની ઉપર તારા કે ડાઘની નિશાની હાય તેા થડા સમય જીવ્યા પછી મૃત્યુ આવે છે. સંતાન રેખા બરાબર ન હોય શુક્રના EVENEMENEST EVENENESETENESTEY SENES ૪૮૬

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532