Book Title: Din Shuddhi Dipika
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 527
________________ – ૬ (૨૫) મંગળ રેખા – [][]). ત્રિના [ જુઓ આ. ૮૫ (૧)] મંગળરેખા શુકના પર્વતની અંદર અને આયુષ્ય રેખાની બરાબર સાથે સાથે નિકળે છે અને આને આયુષ્ય રેખાની સિસ્ટર લાઈન પણ કહેવાય છે. કોઈપણ મનુષ્યના હાથમાં આ રેખા હેવી એ વરદાન રૂપ છે. કારણકે આ રેખાથી ગમેતેવી મુશીબત, અકસ્માત, દુર્ઘટના કે રોગમાંથી રક્ષણ આપે છે. આ રેખા આરેગ્યમાં સુધારો કરે છે અને તંદુરસ્ત બનાવે છે મંગળ રેખા વાળા સ્ત્રી પુરૂષો હાથમાં લીધેલું કઈપણ કાર્ય આકૃતિ-. આસાનીથી પૂરું પાડે છે. મંગળ રેખા જેટલી લાંબી અને સારી ૧.મંડળબાં હોય તે તે સમયમાં મનુષ્ય વધારે ઉત્સાહથી કાર્ય કરે છે. મંગળ રેખાને નાની નાની રેખાઓ કાપતી હોય તે તેનું આખું જીવન કજીયા કંકાસમાં અને ઝઘડામાં જીવન પૂર્ણ કરે છે. છે (૨૬) ગુરુ કંકણ છે (જુઓ આ. નં. ૮૬ (૧) આ રેખાનો ઉદય ગુરૂની આંગળી માંથી શરૂ થઈ અધોળાકારે ગુરુ અને શનિની આંગળીની વચમાં જ પૂર્ણ થાય છે અને આને ગુરુકંકણ અથવા સલેમન રીંગ કહે છે. જેના હાથમાં ગુરુકંકણ હોય એ લેકને તિષ શાસ્ત્રનું રાન, ખગોળ શાસ્ત્રનું જ્ઞાન, આકાશના તારા, નક્ષત્રો કે ગ્રોનું જ્ઞાન, માનસ શાસ્ત્ર અને બીજી અનેક હૃદય, ગુપ્ત અને ગહન વિદ્યાઓ જાણવાને શેખ હોય છે. અને હૃદય રેખા અને મસ્તક આકૃતિ-૮૩. રેખાની વચ્ચે ચેકડીની નિશાની હોય તો આવા શાસ્ત્રોમાં તેઓ નામના મેળવે છે. અને દરેક કાર્યમાં સિદ્ધિ મેળવે છે. ૧.રયંકા (જુઓ આ નં. ૮૬) ગુરુ કંકણવાળી વ્યકિત ધાર્મિક વિચારની, ભાગણી શીલ અને ધર્મ કે સારા માર્ગે પૈસા વાપરનારી હોય છે. ઘણીવાર આ રેખાથી માણસે સાધુ જેવું જીવન પણ ગુજારતા હોય છે.

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532