Book Title: Din Shuddhi Dipika
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 526
________________ ' ' (જુઓ આ નં. ૮૪ [૧]) શુક રેખા ગુરૂની આંગળી નીચેથી નીકળી છેક બુધની આંગળી સુધી પહોંચે તે આવા લોકે ઉત્સાહી, સારી કલ્પના શકિતવાળા, કલાકાર બને છે. ઘણીવાર આ લોકે સિનેમાના એકટરે, લેખકે તથા સારા કલાકારો બને છે અતિ-૮૪ ૧.સંપૂર્ણ શાકણ. - રરરર૭ (૨૪) વિકાર રેખા ઝ = વિકાર રેખા ચંદ્રના પર્વતમાંથી નીકળી અર્ધચન્દ્રાકારે શુક્રના પર્વતમાં પૂર્ણ થાય છે. અને આ રેખા આયુષ્ય રેખાને કાપી આગળ વધે તે તે માણસ કામ ક્રિડા વૃત્તિમાં મરણ પામે છે. આ રેખા જે મનુષ્યના હાથમાં હોય છે. તે લેકે સંયમ વિનાના, સંગમાં માનનારા અતિશય છટકેલ લંપટ પણાની નિશાની છે. આ લેકેનું ચારિત્ર બિલકુલ સારૂ હેતુ નથી. અને ઘણીવાર સારા નરસાને વિચાર કર્યા વગર જીવનમાં ભાન ભૂલીને ન કરવાનું કરી બેસે છે. આવી રેખાવાળા સ્ત્રી પુરૂષ પરસ્ત્રી સંગનાં પ્રફને, વિકારી સ્વપ્ન વિકારી ઈચ્છાઓ અમલમાં મૂકે છે. ઘણીવાર આ લોકો દારૂડિયા, અફીણ કે ગંજેરી હોય છે, આ લેકને એક હાથમાં દારૂની પ્યાલી અને બીજા હાથમાં સુંદરી હોય છે. આ વિકાર રેખાના હિસાબે મધુ પ્રમેહ રોગ નાની અંદગીમાં થાય છે. આવી રેખાવાળા પુરૂષ સ્ત્રીના ઈશારે નાચનારા હોય છે. અને સ્ત્રીની ચડવણીથી ગમે તેવા ખરાબ કાર્યો કરતાં પણ અચકાતા નથી.

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532