________________
'
'
(જુઓ આ નં. ૮૪ [૧]) શુક રેખા ગુરૂની આંગળી નીચેથી નીકળી છેક બુધની આંગળી સુધી પહોંચે તે આવા લોકે ઉત્સાહી, સારી કલ્પના શકિતવાળા, કલાકાર બને છે. ઘણીવાર આ લોકે સિનેમાના એકટરે, લેખકે તથા સારા કલાકારો બને છે
અતિ-૮૪ ૧.સંપૂર્ણ શાકણ.
- રરરર૭ (૨૪) વિકાર રેખા
ઝ
=
વિકાર રેખા ચંદ્રના પર્વતમાંથી નીકળી અર્ધચન્દ્રાકારે શુક્રના પર્વતમાં પૂર્ણ થાય છે. અને આ રેખા આયુષ્ય રેખાને કાપી આગળ વધે તે તે માણસ કામ ક્રિડા વૃત્તિમાં મરણ પામે છે. આ રેખા જે મનુષ્યના હાથમાં હોય છે. તે લેકે સંયમ વિનાના, સંગમાં માનનારા અતિશય છટકેલ લંપટ પણાની નિશાની છે. આ લેકેનું ચારિત્ર બિલકુલ સારૂ હેતુ નથી. અને ઘણીવાર સારા નરસાને વિચાર કર્યા વગર જીવનમાં ભાન ભૂલીને ન કરવાનું કરી બેસે છે. આવી રેખાવાળા સ્ત્રી પુરૂષ પરસ્ત્રી સંગનાં પ્રફને, વિકારી સ્વપ્ન વિકારી ઈચ્છાઓ અમલમાં મૂકે છે. ઘણીવાર આ લોકો દારૂડિયા, અફીણ કે ગંજેરી હોય છે, આ લેકને એક હાથમાં દારૂની પ્યાલી અને બીજા હાથમાં સુંદરી હોય છે. આ વિકાર રેખાના હિસાબે મધુ પ્રમેહ રોગ નાની અંદગીમાં થાય છે.
આવી રેખાવાળા પુરૂષ સ્ત્રીના ઈશારે નાચનારા હોય છે. અને સ્ત્રીની ચડવણીથી ગમે તેવા ખરાબ કાર્યો કરતાં પણ અચકાતા નથી.