________________
然
આ સિવાય હારાદ્ર કાણુ વગેરેની કુંડળીએ તથા ચલિતકુ’ડળી (ભાવકું ડળી) પણ વિવિધ રીતે તૈયાર થાય છે. લગ્નકું ડળીમાં તૈયાર થતા આર ભાવાના નામ નીચે મુજબ છે
આત્ માતનુ દ્રવ્ય-પ્રતિ-વન્યુ-મુતા-4 । ધર્મ-માં-ય-વ્યયાય ટ્રાદ્દા સ્મૃતા ||
સ્ત્રી
ત્યુ
અથ પ્રથમ સ્થાનથી ખાર ભાવે અનુક્રમે-૧ તનુ, ૨ ધન, ૩ ભ્રાતૃ, ૪*મન્યુ, ૫ પુત્ર, ૬ શત્રુ, ૭ સ્ત્રી, ૮ મૃત્યુ, હું ધમ, ૧૦ કમ, ૧૧ લાભ અને ૧૨ વ્યય છે.” ॥ ૧ ॥ ભાવેના વિશેષ નામે! આ પ્રમાણે છે—
केन्द्र चतुष्टयं कंटकं, च लग्नास्तदशम चतुर्थानाम् । संज्ञा परतः पणफर - मापोक्लिममस्य यत्परतः ॥ १ ॥ त्रिषडेकादशदशमाना - मुप चयं सूतधर्मयोस्त्रिकोणम् ॥
અથ—“૧-૪-૭-૧૦ ભુવનનાં નામેા કંટક ચતુષ્ટય અને કેન્દ્ર છે, પછીના ચાર ચારના નામે પણ, ફ, અને આપાસ્લિમ છે, એટલે ૨-૫-૮-૧૧ ભુવનના નામ પણ ફેર છે, તથા ૩-૬-૧૨ ભુવનનું નામ આપોલિમ છે. ॥ ૧ || ૩-૬-૧૦-૧૧ ભુવનનુ નામ ઉપાય છે, અને ૫૯ ભુવનનું નામ ત્રિકાણ છે.” આ દરેકનાં ફળ માટે કહ્યું છે કે-~~
फराद् भाविकार्य, ज्ञेयमापोक्लिमाद् गतम् I
केन्द्रे सर्वग्रहाः पुष्टाः, त्रैकालिकफलप्रदाः ॥ १ ॥
અથ—પણ ફરથી ભાવીકા જણાય છે. આપેકિલમથી ભૂતકાળનું કાર્ય જણાય છે, અને કેન્દ્રમાં રહેલા સ` પુષ્પગ્રહ ત્રણે કાળનું ફળ આપનાર છે.
ઉપચય ભુવને સ્થાનની વૃદ્ધિ કરનારાં છે, તેમાં પાપગ્રહો પણ શુભ ફળદાયક છે, જ્યારે આકીના સ્થાનેા અપચય નામવાળા હોવાથી હાનિ કરનારા છે, જેમાં રહેલ ગ્રહ અતિ પ્રયત્ને પણ કાર્યસિદ્ધિ કરાવી શકતા નથી.
૧. લગ્ન, તનુ, કેન્દ્ર, ચતુષ્ટય, મૂર્તિ, કંટક, ઉદય, કલ્પ, અને આદ્ય; એ પ્રથમ ભાવના નામેા છે.
૨. ધન, પશુ, કેષ, કુટુંબ, એ બીજા ભાવના નામે છે.
૩. સહજ, ભ્રાતૃ, વિક્રમ, દુષ્ક્રિય, ઉપચય, આપેાલિમ; એ ત્રીન્દ્ર ભાવના નામે છે. * સદ્-મિત્ર.
. સહાદર,
BEZENSIONENENKIENKIENESEABIBABABABYBJKUBIKSESKUKSENESEENESESBIENE
૧૦૫