Book Title: Din Shuddhi Dipika
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 508
________________ પ્રમાણ કરતા વધારે લાંખી હોય તે તે સટ્ટાના ધધામાં Šાંશિયાર હોય છે, અને ધન મેળવે છે. (જીએ આ. નં. ૫૮ [૭]) આયુષ્ય રેખામાંથી એક રેખા નીકળી સૂર્યના પર્યંત તરફ જતી હાય તા તેઓને સ્ત્રી તરફથી ધન લાભ મળે છે. સૂર્ય ના પવ ત ઉપર ત્રિશુળની નીશાની હોય તે તેઓ ખુબ પૈસાદાર થાય છે. અને તેની નામના ચારેબાજુ ફેલાય છે. સૂર્ય રેખા સપ` આકાર જેવી હોય અને અનામિકા આંગળી મધ્યમાં કરતા વધારે લાંખી હોય તે તેઓ સટ્ટામાં નુકશાની કરે છે. (નુએ આ. નં. ૫૮ [૪-૫]) મણિબંધમાંથી નિકળતી રેખા સળંગ સૂચના પત પર પહેાંચે અને ભાગ્યરેખા સારી હાય તે તેવા મનુષ્યે પ્રતિષ્ઠિત અને ખાનદાન કુટુંબમાં જન્મ લઈને જન્મથીજ સુખ વૈભવ ભોગવીને જીજંદગીમાં ઉ-તા-તર પ્રગતિ કરે છે. આવા મનુષ્યાને જીંદગીમાં દુ:ખ અથવા મુશ્કેલી કેને કહેવાય એ ખબર પડતી નથી. ફકત સુખ ભાગવવા માટેજ જન્મે છે. અને જીવનના અંત સુધી સુખ અને વૈભવમાંજ રાચે છે. આકૃતિ-પ ૫.સૂર્યરખાચંદવશ્થી નીકળી છે. ૬.મસ્તકરેખા પ સૂર્યા. ૭.હૃદયરેખા પરથી સૂર્યરખા. (જુએ. આ. ન. ૫૯) જો સૂર્ય રેખા ચંદ્રના પર્વતની નજીકથી નીકળીને અખંડ સૂના પર્વત પર જતી હોય તે આ લેાકેાને ૨૫ વર્ષની ઉમરથીજ ભાગ્યેાદય થાય છે. અને આખી જીંદગીમાં ધન, વૈભવ, માન અને આબરૂ મળે છે. (જુઓ આ. ન ૫૯ માં [૬]) સૂર્ય રેખા મસ્તકરેખા પાસેથી નિકળી અખંડ સૂર્યના પર્વત પર જતી હોય તા ૩૬ વર્ષની ઉંમરે ભાગ્યદય થાય છે અને સમાજમાં માન, કિર્તિ અને આખરૂ મેળવે છે. HEART ४७२ PIN BABNEYBA E JE JE JE SENELERES

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532