Book Title: Din Shuddhi Dipika
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 506
________________ KONOMIAMMANTRAMA Daranananananama MINÄMNAMA SAMsanaSSTIMMUNOSALT જીવતા હોય છે. અને પિતાની જાત ઘસીને બીજાનું કામ કરતા હોય છે અને વારંવાર મુશ્કેલી ભોગવતા હોય છે. આવા માણસોને ઓળખાણ ઘણું હોય છે. પણ તેઓ તેને લાભ મેળવી શકતા નથી. પણ છેલ્લી ઘડીએ તેઓના કામ બની જતા હોય છે. ભાગ્યરેખા ગમે એટલી સારી હોય પરંતુ વચમાં કાપા કે ડાઘની નિશાની હોય તે ધંધામાં ગમે એટલી પ્રગતિ કરે તે પણ કાપાના સમયે કે ડાઘના સમયે અતિશય આર્થિક મુશ્કેલી ભોગવવી પડે છે. અને નુકશાની કરીને દેવું પણ ભરવું પડે છે. િ(૧૮) સુર્યરખા = (જુઓ આ. ન. ૫૫) જેવી રીતે ભાગ્યરેખા અલગ-અલગ સ્થાનેથી નિકળે છે તેવી રીતે સૂર્યરેખા પણ અલગ-અલગ સ્થાનેથી નીકળે છે. અને જેના હાથમાં સૂર્યરેખા સારી અને સુરેખ ૪.ભાચબા હોય તો તે લેકે ધનવાન, કિર્તિવાન, કળાકાર પ.સૂર્યરેખા અથવા કળાવાન, લલિતકળામાં હોશિયાર થાય છે. - આ લેકે પિતાના બુદ્ધિ, ચાતુર્યથી સહેલાઈથી મિત્ર બનાવી શકે છે. અને તેમની મૈત્રીને લાભ ઉઠાવી શકે છે. આ લોકો તીવ્ર બુદ્ધિવાળા હોય છે. અને પિતાની છાપ બીજા ઉપર સુંદર રીતે પાડે છે. અને સમાજમાં અનેક માનવીઓના મન જીતીને પિતાના બુદ્ધિબળથી માન, કિતિ અને ધન પ્રાપ્ત કરી જીવનમાં આગળ વધે છે. (જુઓ આ. નં. ૫૫) જે સૂર્યરેખાવાળા મનુષ્ય આળસ તજીને પ્રબળ પુરૂષાર્થથી આગળ વધે તે તે ધનવાન અને વિજયી બને. (જુઓ આ નં. ૫૫) હૃદયરેખા, મસ્તકરેખા અને સૂર્યરેખા સારી હોય તે તેઓ વિદ્વાન બને છે. અને આગળ આવે છે. ડબલ સૂર્યરેખા ધંધામાં પ્રગતિ બતાવે છે. DENNE SIDEN ANLEYESZTWUSELESASEN ELS SEUS ELLNESENSIELLE SERENTES ૪૭૦

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532