Book Title: Din Shuddhi Dipika
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 515
________________ (જુએ આ. ન’. ૬૭ [૨]) આરાગ્ય રેખા ઉપર યવની નિશાની શ્વાસ નળીમાં સાજે લેાહીનુ' પરિભ્રમણુ એછુ, ટી.બી. અથવા ફેફસાંના રોગે બતાવે છે. આ રેખા લાલાસ પડતી હોય તે લે!હીમાં ગરમીનું પ્રમાણુ વધારે બતાવે છે. વાંકી--ચુકી અને તુટેલી આર્ગ્ય રેખા હૃદયની બિમારી અને ગુદાની બિમારી અને ચીડીયો સ્વભાવ અતાવે છે. આકૃતિ-ક ૧.કુંડી અને લલ આરોગ્યરેખા. ૨. હું ચવ. (જુએ આ ન, ૬૮ ]૧] આરાગ્ય રેખા મસ્તક રેખા અને હૃદય રેખાની વચ્ચે ઉડી અને લાલાસ પડતી હોય તે આ લેાકેાને હિસ્ટેરિયા, મૂર્છા, ઉન્માદ અને પક્ષઘાત અથવા લકવાની બિમારી બતાવે છે. સ્પષ્ટ અને ચાખી આરાગ્ય રેખા સારી યાદ શક્તિ અને ધંધા માટે સારી ચાગ્યતા બતાવે છે. આ રેખા ઉપર યવની નિશાની ક્રોસ નિશાની ભવિષ્યમાં થનારા રોગાનુ સૂચન કરે છે. કેાંઈ માટી રેખા આરોગ્ય રેખાને કાપી જતી હોય તો થયેલા રોગ જલ્દી મટતે નથી અંતે કોઇકવાર જીવલેણ નિવડે છે. આરોગ્યરેખા મસ્તક રેખા પાસે પૂર્ણ થતી હાય તે આવા મનુષ્યએ અતિશય કામકાજ ન કરવું જોઇએ અથવા પેાતાની શકિત બહારનું કામ ન કરવું જોઇએ નહિ તે ઘણી વાર નર્વસ જેવા રોગ થાય છે. આ રેખામાંથી એક શાખા નિકળીને આયુષ્ય રેખાને અડતી હાય તે અસાધ્ય રોગ પણ થાય છે. (જીએ આ. નં. ૬૮ [૨]) આગ્ય રેખા અને મસ્તક રખાના અંતમાં યવની નિશાની હોય તે નબળા ફેફસા, ન્યુમેનિયા અને ટાઈફ્રાઇડ થાય છે, અને મસ્તક રેખા, હૃદય રેખાના છેડે યવની નિશાની હોય તે નાક અને ગળાના રોગા અતાવે છે, આરાગ્ય રેખા તુટેલી હોય અને શનનો પર્યંત મજબૂત હોય તે આલેાકેાને દાંતના રાગે થાય છે. આરોગ્યરેખા ફકત મસ્તક રેખા અને હૃદય રેખાની વચમાંજ હોય તે મસ્તક સંબધી રેગ મતાવે છે. આ રેખા બારીક અને સીધી હાય તે। આ લેાકેા યા વગરના હોય છે. આ રેખાને નાની નાની રેખાએ કાપતી ય તે એસિડિટીના લીધે માથાના રોગો થાય છે. r ૪૭ BE

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532