Book Title: Din Shuddhi Dipika
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 519
________________ MMMMNISAMIMMMDAM MODENAMMMNM Manasasama Masaan અધવચ્ચે જ મૃત્યુ પામે છે અને લગ્ન રેખા ઉપરના ભાગમાં વળાંક લેતી હોય તે લગ્ન મોડા થાય છે. અથવા લગ્ન થતાં અટકી જાય છે. ટ _ _ (જુઓ આ. ૭૪) કોઈપણ સ્ત્રી પુરૂષના હાથમાં લગ્ન રેખા ચિપિયાવાળી હોય અને હાથમાં શુક્ર મંગળના પર્વત ખરાબ હોય, આંખના બહારના ભાગમાં કાળાશ દેખાતી હોય, હૃદય રેખા ઉપર અશુભ નિશાની હોય તે આવા કે લગ્ન પહેલાં ગમે તેવા સ્ત્રી પુરૂના સંબંધમાં આવી જાતિય જીવન ભેગવીને મુશ્કેલીમાં મુકાય છે. અને આ લેકના ચંચળ મન હોવાથી વાસનામય અને વિલાસી જીવન વિતાવે છે. અને જે શુક્રનો પર્વત અતિશય ખરાબ હોય અથવા જાળી કે તારાની નિશાની હોય તો આ લોકોને ગરમીને લગતા રેગે થાય છે. અને આવી છેકરીઓના ૩૦ થી ૩૫ વર્ષ થવા છતાં પણ લગ્ન થતાં નથી. આકૃતિ -૩૪. (જુઓ આ. નં. ૭૪) લગ્નરેખા આગળથી ચિપિયાવાળી અને સાધારણ વાંકીચૂકી હોય તો આ લોકોનું લગ્નજીવન ઝઘડાળુ, કલેશમય અને નાની નાની બાબતોમાં વાંધા પડવાથી લગ્ન જીવનમાં છુટા છેડાના પ્રસંગે બને છે. જે સ્ત્રીની પગની આંગળીઓ અતિશય વાંકી ચૂકી હોય તે તેવી સ્ત્રીઓ પતિના મૃત્યુ બાદ વ્યભિચારિણિ બને છે. જે સ્ત્રીના હાથમાં રેખાઓ સારી હોય પરંતુ પગની આંગળી ટુકી અને ચપટી હોય તે ગરીબાઈ અને દાસી પણું ભોગવે છે. જે સ્ત્રીના સ્તન ઉપર વાળ હોય તે સારા લગ્ન થયા પછી પણ તરત વિધવા બને છે. પણ એવું ભાગ્યેજ જેવામાં આવે છે. \ AAAિa આકૃતિ-પત્ર લનરેખા ( 17 E/ (જુઓ આ. નં. ૭૫) જે પુરૂષના હાથમાં બે ત્રણ લગ્ન રેખા હોય શુક્રના પર્વત પર જાળી હેય અને એમાંથી અમુક રેખા નિકળીને બુધના પર્વત પાસે જતી હોય આવા લેકે પિતાની પત્ની હોવા છતાં પણ રખાત રાખે છે અથવા બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે. જે સ્ત્રી પુરૂષના હાથમાં ગુરુને પર્વત દબાયેલે હેય શુક્રને પર્વત ઉપસેલે જાળીવાળે અને ઘણું રેખાઓવાળા SENESTSPIEDESTAND ESE NELLA STESSAYDALABASESBIENNES ૪૮૩

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532