Book Title: Din Shuddhi Dipika
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 487
________________ 2323_ Samasa akana NAMNINMIDDANNOMINARUMINANTHANAMTHIMMAMMINO - મસ્તક રેખા જે પાણીની જેમ વાંકીચૂકી ચાલતી હોય તો તે અસ્થિર મગજનું અને પિતાના વિચારે કે કાર્ય વારેઘડી બદલનાર હોય છે. મસ્તક રેખા તૂટીને હદય રેખામાં મળી જાય છે તેવા લેકે લાગણીવશ થઈને મનને કાબૂ ગુમાવી દે છે અને કોઈકવાર સરકારી ગુના કરી બેસે છે. જુઓ આ. નં. ૨૭ ૨માકૃતિ ૨૦ મસ્તક રેખા ગુરુ, શનિ, સૂર્ય અને બુધના પર્વતની નજીક હોય તે ૧.મસ્તકરેખા તે મનુષ્ય સ્વાથી અને ઘાતકી થાય ૨.આયુષ્યરેખા છે અને આવા લેક અનિતિથી પૈસો 3. હૃદય રેખા કમાવવા માંગે છે. આવા લોકો કાળાધળા કરતા અચકાતા નથી. ને ધંધામાં લેકોને તથા સરકારને છેતરે છે. જુઓ આ. નં૨૮ મસ્તક રેખા ચંદ્રના પર્વત ઉપર આકૃતિ. ૨૮ વળાંક લેતી હોય આવા મનુષ્ય કલ્પનામાં ૧ ચીપીયાવાળી સુચનારા હોય છે એ લોકોને કાલ્પનિક તે મસ્તકરેખા સૃષ્ટિ ગમે છે. તેઓ દીવા સ્વપ્ન જુએ છે. ૨.આયુષ્યરેખા આ લોકેને તર્ક અને કલ્પના કરવાની 3. હદય રેખા ઘેલછા હોય છે. આવી રેખા ખાસ કરીને ૪.૯ તા૨ કવિ, લેખક, નવલકથાકાર અને ભાષણ ૫.૪ ચોકડ? કરનારાઓના હાથમાં હોય છે. આ લેકે પિતાની ધૂનમાં મગ્ન હોય છે. આ રેખાને અંતે તારાની નિશાની હોય તે પાગલ બને છે. અને ચેકડીની નિશાની હોય તો પણ ડા સમય માટે ગાંડે બને છે અને ટાપુ કે ટપકાની નિશાની હોય તો મગજ બહેરમારી જાય છે. જુઓ આ. નં. ૨૮ મસ્તક રેખાના અંતમાં ચીપીયાની નિશાની હોય તે આ લોકોને દુનિયાદારી અને આધ્યાત્મિક જ્ઞાન હોય છે. આ લેકે લક્ષ્મી અને સરસ્વતી બંનેના સ્વામી હોય છે. તેઓ મુત્સદી હોવાથી રાજકારણ ચલાવી શકે છે. આ લોકે ધારે તે વેપારમાં પણ આગળ વધે છે. અથવા તે ખેતીવાડી કરીને કે નોકરી કરીને પણ પૈસાવાળા થાય છે. આ ૪પ૧

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532