Book Title: Din Shuddhi Dipika
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 501
________________ જો ભાગ્યરેખા હથેળીની વચમાં થઈને સીધી ગુરૂના પર્વત પર જતી હોય તો આ લેાકે અતિશય મહત્વાકાંક્ષી હોય છે. પોતે લીધેલા કાર્યાં સૌંપૂર્ણ કરે છે. અને પોતે ઈચ્છેલી મહત્વાકાંક્ષા સુધી પહોંચે છે. આકૃતિ-૪૭ ૪. ભાગ્યરેખા ચંદ્રમાંથી નીકળી ગુરૂના પર્વતને મળે છે. (જુઓ આકૃતિ ન. ૪૭) ભાગ્યરેખા ચંદ્રના પવ તપરથી નીકળીને ગુરૂના પર્વત પર જતી હોય તે આવા પુરૂષા કાઇપણ સ્ત્રીની મદદથી પોતાની મહત્વાકાંક્ષા પુરી કરે છે. અને જીવનમાં આગળ વધે છે. આકૃતિ-૮ ૪.ભાગ્યરેખા શનિના પર્વત ઉપર ૫. એક શાખા ગુરૂના પર્વત પર ૬. સૂર્યના પર્વતપર 9. બુધના પર્વતપુર (જીએ આકૃતિ ન. ૪૮) મણિબંધમાંથી નિકળતી ભાગ્યરેખા નાના પર્વત તરફ જતી હાય અને એમાંથી બીજી એક શાખા ગુરૂના પર્વત તરફ જતી હોય તે આલેકે રાજનિતમાં કુશળ અને છે. અને પોતાની સત્તા અને શક્તિથી લેાકેાને વશ કરીને પેાતાનું ધાર્યું કરે છે. અને જીંદગીમાં સત્તા અને સુખ અને મેળવે છે. (જુઓ આકૃતિ ન. ૪૮) મણિબંધમાંથી નિકળેલી ભાગ્યરેખાની એક શાખા નિના પર્વત પર અને બીજી શાખા સૂર્યના પર્યંત પર જતી હોય તે આ લાકે ફિલ્મ આર્ટીસ્ટ, કલાકાર, નાટય કલાકાર અથવા વેપારી થાય છે, (જીએ આકૃતિ ન. ૪૮) જે ભાગ્યરેખા મણિબંધમાંથી નિકળીને સીધી શનિના પર્યંત પાસે જતી હાય એક શાખા ગુરૂના પર્વત પર જતી હોય ને ખીજી શાખા સૂર્યના પત પર જતી હોય તે આવી વ્યકિત પોતાના ડાપણથી, સ-તાથી, ધીરજથી ધન, માન અને કિર્તિ URZENRIKSEN ૪૬૫

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532