________________
દિશાશૂળ જ્ઞાન-સેમ શનિવારે અને નેમ અષ્ટમ જ્યેષ્ઠા નક્ષત્રમાં પૂમાં જવુ નિહ. ગુરૂવારે પંચકમાં અને પાંચમ તેરશે દક્ષિણમાં જવુ નહિ,
રવિ શુક્રવારે છઠ્ઠી એકાદશી તેમજ રાહિણી નક્ષત્રમાં પશ્ચિમ દિશામાં જવું નહિં મગળ, બુધવારે, બીજે અને દશમે ઉ. ફી નક્ષત્રમાં ઉત્તર દિશા તરફ જવું નહિ.
જોગણી – પડવા અને નામે પૂર્વીમાં, બીજ અને દશમીએ ઉત્તરમાં, ત્રીજ અને અગિયારસે અગ્નિકાણમાં, ચેાથ અને બારસે નૈઋત્યમાં, પાંચમ અને તેરસે દક્ષિણમાં; છઠ્ઠુ અને ચૌદસે પશ્ચિમમાં, સાતમે અને પૂનમે વાયવ્યમાં; આડમ અને અમાસે ઈશાનમાં જોગણી જાણવી. જે દિશામાં જોગણી હોય તે દિશામાં મુસાફરી કરવી નહિં,
કાળ :- રવિવારે ઉત્તરમાં, સામવારે વ્યાયવ્યકાણુમાં, મગળવારે પશ્ચિમમાં, બુધવારે નૈઋત્યમાં ગુરૂવારે દક્ષિણમાં, શુક્રવારે અગ્નિકોણમાં અને શનિવારે પૂર્વમાં કાળ હોય છે. જે વારે જે દિશામાં કાળ હોય તે દિશામાં જવુ નહિ,
ચન્દ્રને રહેવાની દિશાઓ-મેષ, સિંહ અને ધનના ચંદ્ર પૂમાં રહે છે. વૃષભ કન્યા અને મકરને ચંદ્ર દક્ષિણ દિશામાં, મિથુન, તુલા અને કુંભને ચદ્ર પશ્ચિમ દિશામાં ક' વૃશ્ચિક, અને મીનને ચંદ્ર ઉત્તર દિશામાં રહે છે જે દિશામાં મુસાફરી કરવી છે તે જ દિશામાં ચંદ્ર હોય તે તેને સન્મુખ ચંદ્ર કહે છે, સન્મુખ ચંદ્ર હેાતા અનેા લાભ કરે છે, જમણા ચંદ્ર સુખ આપે છે તથા પૃષ્ટસ્થ તથા ડાબે ચંદ્ર ખરાબ ફળ આપે છે માટે ધૃષ્ઠસ્થ તથા વામચંદ્ર વાળી દિશામાં જવુ નહિ. પોતાની રાશિથી ઘાતતિથિ, ઘાતવાર ઘાતનક્ષત્ર ઇત્યાદિ ધાતકમાં અને યમઘંટમાં પ્રયાણ કરવું નહિ
૩૮૬
s