________________
Saranasan sa salasanaa naranasan MahaRaKaNTHIAM MKONOMKANIMI
शान्तिक पौष्टिकं कार्य, ज्ञेभ्यशुक्रार्कवासरे।
ન્યાવિવાદનક્ષત્ર, પુષ્યાવિશ તથા છે ?” અથ–બુધ, ગુરૂ, શુક્ર અને રવિવારે અશ્વિની, પુષ્ય અને શ્રવણ નક્ષત્રમાં તથા કન્યા વિવાહના–રોહિણી, મૃગશર, મઘા, ઉતરાફાલ્ગની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, ઉંનતરાષાઢા, ઉતરાભાદ્રપદ અને રેવતી નક્ષત્રમાં શાંતિક તથા પૌષ્ટિક કાર્ય કરવું. ૧૫
હરતિષમાં કહ્યું છે કે--નંદ ભદ્રા યા પુણ્ય તિથિમાં વિષ્ટિ સિવાયના કારણેમાં રવિ સેમ બુધ ગુરુ અને શુકવારે; તથા અશ્વિની, રોહિણી, મૃગશર, પુનર્વસુ, પુષ્ય ત્રણ ઉતરા હિરત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, શ્રવણ, ધનિષ્ઠા શતભિષા અને રેવતી; એ સેળ નક્ષત્રમાં પ્રાયશ્ચિત ગિસાધના અને તપસ્યાનો સ્વીકાર કરવો એ ફળદાયક છે. એક પત્રમાં-ગ્રહ પુજા અચ્છે-તરી સ્નાત્ર શાંતિનાત્ર વિગેરેમાં શનિવાર પુનર્વસુ અને ધનિષ્ઠાનો પણ સ્વીકાર કર્યો છે.
મુહુર્ત ચિંતામણિમાં કહ્યું છે કે— "क्षिप्रधूवान्त्यचरमैत्रमघासु शस्तं, यत् शान्तिकं च सह पौष्टिकमङ्गलाभ्याम् । खेऽर्के विधौ सुखगते तनुगे गुरौ नो, मौढयादिदुष्टसमये शुभदं निमित्ते ॥२-३४॥ शान्तिकर्माणि कुर्वीत, रोगे नैमित्तिके तथा। गुरुभार्गवमौढयेऽपि, दोषस्तत्र न विद्यते । (टीका) ॥ व्ययाष्टशुद्धोपचये, लग्नगे शुभदृग्युते । चन्द्रे त्रिषड्व्योमायस्थे, सर्वारंम्भः प्रशस्यते ॥ २-४४॥"
અથ–ગ્રહશાંતિ ઉપદ્રવશમન વિગેરે શાંતિક, દેવ પુજ વિગેરે પૌષ્ટિક, અને દમૂળ વિગેરે મંગળ કાર્યો–અશ્વિની, રોહિણી, મૃગશર, પુનર્વસુ, પુષ્ય મઘા, ત્રણ ઉતરા, હસ્ત ચિત્રા સ્વાતિ, અનુરાધા, અભિજિતુ, શ્રવણ, ઘનિષ્ઠા શતભિષા અને રેવતી નક્ષત્રમાં તથા સૂર્ય ૧૦ મા ભુવને હોય ચંદ્ર ૪ સ્થાને હોય અને ગુરૂ ૧ ભુવનમાં હોય ત્યારે કરવા તે પ્રશસ્ત છે. પણ તે ગુરૂ-શુક્રનો અસ્ત વિગેરે હોય ત્યારે કરવાં નહિં માત્ર કેતુ વિગેરેને ઉત્પાત વિગેરે હોય ત્યારે
૩૧૪