________________
MMISAINEITSENTRASAMIRANDADASENARCHANTNASARESIRASAMANTHA STREHANAM
૫ શનિ સંવત્સર અભિચાદિ નક્ષત્રમાં શનિ ફરે ત્યાં સુધી હોય છે, જેના વર્ષ ૩૦ યાને દિવસે ૯૮૩૨ જાય છે.
બાર માસ (કાર્તિકદિ –પ્રીતિવર્ધન, શ્રેયાન, શિશિર, શોભન, હેમવાન, વસંત. કુસુમસંભવ. નિદાઘ, વનનિધિ, અભિનંદન, સુપ્રતિષ્ઠા અને વિજય.
પાંચ તિથિનાં નામ-નંદા, ભદ્રા, જયા રિકતા અને પૂર્ણ પાચ રાત્રિતિથિનાં નામ ઉગ્રવતી, ભેણુવતી, યશોમતી, સર્વસિદ્ધ અને શુભા.
પંદર દીવસનાં નામ–પૂર્વાગ, સિદ્ધ, મનોરમ, મનહર યશોભદ્ર, યશોધર, સર્વ કાર્ય સિદ્ધિ, ઈન્દ્ર, મૂર્વાભિષિકત, સૌમનસ, ધનંજય, અર્થસિદ્ધિ, અભિજીત, ત્યાશન, શત જ્ય, અગ્નિવૈશ્ય.
પંદર રાત્રિનાં નામ–ઉત્તમ, સુનક્ષત્રા, ઈલાપત્યા, યશોધરા, સૌમનસી, શ્રીસંભૂતા વિજયા વૈજયંતી, અપરાજિતા, ઈચ્છા, સમાહારા, તેજા, અતિ તેજા અને દેવાનંદા.
ક્ષણ અને કરણનાં નામે મૂળ તથા વિવેચનમાં આવી ગયા છે.
યુગ પ્રારંભ-યુગ, વર્ષ, અયન, ઋતુ, માસ, પક્ષ, અહોરાત્રિ, કરણું, નક્ષત્ર, મુહૂર્ત લવ, સ્તક, પ્રાણ અને ઉચ્છવાસ એમ ચૌદ વસ્તુના પ્રથમ સમયે યુગ બેસે છે. એટલે-શ્રાવણ વદિ એકમ, બાલવ કરણ અને અભિચ નક્ષત્રમાં યુગપ્રારંભ થાય છે. (જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ)
તિથિ-અહોરાત્રિના ભાગની એક તિથિ હોય છે, તેથી બાસઠમી તિથિને ક્ષય થાય છે અને અઢી અઢી વર્ષે એકેક માસની વૃદ્ધિ થાય છે.
ચંદ્ર નક્ષત્ર - અભીચ નક્ષત્ર - 8 અહોરાત્રિ) મુહૂર્ત સુધી, શતભિષાદિ ૧૫ મુહુત સુધી શ્રવણાદિ સુધી ૩૦ મુહૂર્ત અને ઉત્તરા, ભદ્રપદ વિગેરે ૪૫ મુહૂર્ત સુધી ચંદ્રની સાથે રહે છે (જુએ ગાથા– ૧૧૯-૧૨૦ }
સૂય નક્ષત્ર-સૂર્ય અભિચને ૪ અહેરાત્રિ અને ૬ મુહૂર્ત ભગવે છે. (ચન્દ્રભાગ - ૬૭ યુગભગ ૬૩૦૫, સૂર્યગ ૧૨૬ મુહૂર્ત ૩૦=૪૬), શતભિષા વિગેરેને ૬ અહોરાત્રિ ૨૧ મુહૂર્ત, શ્રવણ વિગેરેને ૧૩ અહોરાત્રિ ૧૨ મુહૂર્ત અને ઉત્તરાભાદ્રપદ વિગેરે નક્ષત્રને ૨૦ અહેરાત્રિ ૩ અને મુહૂર્ત ભગવે છે. (ચં. પા. ૧૦),
૩૫૬