________________
હવે એ ગાથાથી લેાચના નક્ષત્ર કહે છે
पुणव्वसु अ पुस्सो अ, सवणो अ धणिठ्ठिया । reft aहिं रिक्खेहिं, लोअकस्माणि कारए ॥१०४॥ faftaaहिं विसाहाहिं, महाहिं भरणीहि अ । एएहिं चउहिं रिक्खेहिं, लोअकस्माणिवज्जए ॥ १०५ ॥ અ—પુનઃવસુ, પુષ્ય, શ્રણ અને ધનિષ્ઠા આ ચાર નક્ષત્રમાં લચકમ કરવું. ॥ ૧૪ ।। કૃત્તિકા, વિશાખા, મઘા અને ભરણી આ ચાર નક્ષત્રમાં લેાચકમ થવું. ॥ ૧૦૫ ॥
વિવેચન-નવા બાળકને કે નવદીક્ષિત શિષ્યને પ્રથમ ફોર કે લાચ કરાવવા હોય ત્યારે પુનઃવસુ, પુષ્ય, શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રા હોય તે અત્યંત શુભ છે, પણુ કૃત્તિકા, વિશાખા. મઘા અને ભરણી એ ચારમાંથી હરકાઈ નક્ષત્ર હોય તે અત્ય'ત અશુભ છે. અહીં આપેલ કૃત્તિકાદિ ચાર નક્ષત્રને ગણિવિદ્યાપ્રકીણુ કમાં પણ વય જ કહ્યા છે.
આ આઠ સિવાયના બાકીનાં નક્ષત્ર શૌરકમમાં મધ્યમ અને વિમધ્યમ છે, જેની દરેક રીતની શુદ્ધિ અન્ય ગ્રન્થામાં આ પ્રમાણે છે...પ્રથમના લાચમાં અને ક્ષીરમાં ૨-૩-૫-૭૧૦-૧૧-૧૨-૧૩ નિથિ, સામ, બુધ, ગુરૂ અને શુક્રવાર, અશ્વિની, મૃગશર, પુનવ*સુ, પુષ્ય, હસ્ત, ચિત્રા સ્વાતિ, જ્યેષ્ઠા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા અને રેવતી નક્ષત્ર. તેજ ક્ષણે, શુભ તારાબળ, કેન્દ્રિયા સૌમ્ય ગ્રહેા અને ૩-૬-૧૧ સ્થાને ક્રૂર ગ્રહે હોય તે! તે શુભ છે. ક્ષીરમાં રિકતા અમાસ વર્જ્ય છે, કેન્દ્રિયા ક્રૂર ગ્રહો પણ અતિ અશુભ છે હુ પ્રકાશમાં કહ્યુ છે કે“ તારાસુદ્ધ ખઉર ’* એટલે—તાર શુદ્ધ દિવસે ક્ષીર કરવું.” વ્યવહાર પ્રકાશમાં ચંદ્ર બળને પણ આવશ્યક માનેલ છે. મુહૂત ચિંતામણીમાં કહ્યું છે કે-કર્ક, કન્યા,ધન અને કુંભના સૂર્ય હોય ત્યારે જન્મમાસમાં, જન્મ નક્ષત્રમાં, દેવપૂજાના દિવસે અને અભિષેકના દિવસે પણ સૌર કરાવવું નહિં. બ્રહજ઼્યાતિઃસારમાં કહ્યું છે કે-રવિવારે ફ્લોર કરાવે તે એક માસ આયુષ્ય ઘટે છે. સોમવારે સાત માસ વધે છે, મગળવારે આઠ માસ ઘટે છે, બુધવારે પાંચ માસ વધે છે, ગુરૂવારે દસ માસ વધે છે, શુક્રવારે અગીયાર માસ વધે છે; અને શનિવારે સાત માસ ઘટે છે.
ત્યાર પછીના નિર'તરના શૌર માટે એવો નિયમ છે કે-તેલ મન કયુ હોય, નાહ્યો હાય, જમ્યા હાય, આભૂષણ પહેર્યાં હોય, યુદ્ધ માટે તૈયાર થયા હોય, રજસ્વલા સ્ત્રી હોય
૨૯૧