________________
૬. કન્યા લગ્નમાં—શિલ્પ, ઔષધ, ભૂષણ, વ્યાપાર વિગેરે ચર અને સ્થિર કાર્યો સિદ્ધ થાય છે. ૭. તુલા લગ્નમાં સવે ચરકા, સ્થિરકા, ખેતી, સેવા, યાત્રા, વ્યાપાર શિલ્પ, ઔષધ વિગેરે સિદ્ધ થાય છે.
૮. વૃશ્ચિક લગ્નમાં–રાજસેવા, ચારી, વિગેરે દારૂણક, ઉગ્રકા અને વકાર્ય સિદ્ધ
થાય છે.
૯. ધન લગ્નમાં—યાત્રા, યુદ્ધ, વ્રત, વિગેરે શુભકાર્યો સિદ્ધ થાય છે.
૧૦. મકર લગ્નમાં—સવ ચરકા તથા નીચકાય, ક્ષેત્રને આશ્રય, જલમાગે ગમન વિગેરે સિદ્ધ થાય છે.
૧૧. કું’ભ લગ્નમાં—સમુદ્ર ગમન, વહાણને તૈયાર કરવું. બીજ વપન, ભેદ, દંભ, વ્રત તથા દરેક નીચકાય સિદ્ધ થાય છે.
૧૨. મીન લગ્નમાં-વિદ્યા, અલંકાર, શિલ્પ, પશુકમ, વહાણયાત્રા, અભિષેક વિગેરે સમસ્ત માંગલિક કાર્ય (સદ્ધ થાય છે.
પહેલા ભુવનમાં મેષાદ્રિક લગ્નસ્થાને હોય અને તે શુદ્ધ હોય તે ઉપરોક્ત કાર્યĆને સફળ કરે છે. પણ એટલું વિશેષ છે કે—તે લગ્નમાં કુર મહ હોય તેા કુરકા અને શુભ ગ્રહ હાય તા શુભકાર્ય પ્રારં ભ કરવાથી સિદ્ધ થાય છે.
શુભ કાર્યોની લગ્નકું ડળીની સામાન્ય ગાચારશુદ્ધિ નીચે પ્રમાણે છે, દૈવજ્ઞ વલ્લભ કહે છે કે—
लग्नादुपचयस्थेऽर्केऽन्स्थास्तकर्मायगे विधौ । क्षोणिपुत्रेऽर्कपुत्रे च दुचिक्यरिपुलाभगे ॥१॥ त्यक्त रिष्याष्टमे सौम्ये, जीवेष्टारिव्ययोज्झिते । सर्वकार्याणि सिध्यन्ति त्यक्तट्सप्तमे सिते ॥ २ ॥
અથ—“લગ્નથી ૩-૬-૧૦-૧૧ સ્થાને રવિ, ૨-૭-૧૦-૧૧ સ્થાને સામ, ૩-૬-૧૧ સ્થાને ભેામ તથા શનિ, ૧૨ અને ૮ સિવાયના સ્થાનમાં બુધ, એટલે ૧-૨-૩-૪-૫-૬-૭ ૯-૧૦--૧૧ સ્થાને બુધ, ૬–૮–૧૨ સિવાયના સ્થાને ગુરુ, એટલે ૧-૨-૩-૪-૫-૭-૯-૧૦-૧૧ સ્થાને ગુરુ તથા ૬ અને ૭ સિવાયના જીવનમાં શુક્ર, એટલે—૧-૨-૩-૪-૫-૮-૯-૧૦-૧૧-૧૨ સ્થાને શુક્ર સ` કા`ને સાધે છે. રાહુ--કેતુનું ફળ શિને જેવુ જ મનાય છે. એટલે ૩-૬-૧૧ સ્થાને રાહુ અને કેતુ શુભ છે.” ઉચ્ચપ્રભસૂરિ કહે છે કે—
K
૧૦૭
JESENE