________________
Samaranasa
saranasanaa
અ--શુદિ એકમથી પ્રારંભીને પૂર્વ વિગેરે દસે દિશામાં પાશ હોય છે, અને તેની સન્મુખ કાળ હોય છે. વિહારમાં પાશને ડબા કરવા, અને કાળને જમણા કરવા. ૫૮૫ ॥
વિવેચન-પૂર્વાદિ આઠ તથા ઉર્ધ્વ અને અધે, એમ દિશાએ દસ છે, અને તિથિ ત્રીશ છે. તેથી એક માસમાં દરેક દિશામાં ત્રણ ત્રણ વાર પાશ આવે છે, તેમાં પહેલી વાર દિ એકમથી દશમ સુધી બીજી વાર શુદી ૧૧ થી વિદ પાંચમ સુધી તથા ત્રીજી વાર વિદે હૂથી અમાસ સુધી અનુક્રમે પૂર્વાદિ દસ દિશામાં પાશ હોય છે. તેની સામેની દિશામાં કાળ હાય છે.
વિહારમાં દિપાશને ડાબે કરવા, એટલે પાશ ડાબી બાજુ રહે તે દિશામાં વિહાર કરવે હિતકારક છે, અને કાળ તેની સન્મુખ હોવાથી વિહારમાં જમણી બાજુ આવે છે તે પણ શુભ છે. મુર્હુત ચિંતામણીમાં કહ્યું છે કે-
दक्षिणस्थः शुभः कालः, पाशो वामदिशि स्थितः ।
અથ-જમણી બાજુ રહેલ કાળ અને ડાખી બાજુ રહેલ પાશ શુભ છે.”
વાસ્તુ ગ્રન્થામાં કહ્યું છે કે- શુદિ એકમથી પ્રારંભીને દસ દસ તિથિએમાં અનુક્રમે-પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય ઉર્ધ્વ, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઈશાન અને અધા દિશામાં પાશ હોય છે, અને પાશની સામેની દિશામાં દિક્કાળ હોય છે. અર્ધ દિશામાં પાશ તથા કાળ હેાવાથી ખાતમુહૂત તથા જ્યાતિષ સારમાં વારને આશ્રીને કાળ અને પાશ આ
આ રીતે પૂર્ણા તિથિમાં ઉર્ધ્વ અને ધ્વારા પણ વિગેરે કાર્યો કરાતાં નથી. પ્રમાણે કહ્યા છે
दिणवारं पुवाई, कमेण संहारि जत्थ ठाणि सणी । कालं तत्थ वि आणसु, तत्संमुह पासो भइ इगे ॥ १ ॥
અ.ષ્ટિ દિનવારથી પ્રારંભીને સાતે વારે અનુક્રમે પૂર્વ વિગેરે સાત દિશામાં સ્થાપવા. તેમાં જે દિશામાં શનિવાર આવે તે દિશામાં ફાળ હોય છે કેટલાએક કહે છે કે. કાળની સન્મુખ પાશ હાય છે.” ॥ ૧ ॥
શ્રીજી રીતિએ કહીએ તે! ઉત્ક્રમે કરીને ઉત્તરાદ્વિ દિશામાં રવિ આદિ સાત વાશમાં કાળ હોય છે. એટલે-શનિવારે પૂમાં, શુક્રવારે અગ્નિમાં, ગુરૂવારે દક્ષિણમાં બુધવારે નૈઋત્યમાં, મગળવારે પશ્ચિમમાં, સેમવારે વાયવ્ય કોણમાં, અને રવિવારે ઉત્તર દિશામાં BABILE EIEBIES
DESES
૨૩૪