________________
DaranaraNANAMMANAM SASEMARAMMAMMAMMASMASINIMASARANAMS
વિવાહ દીક્ષા પ્રતિષ્ઠા વિગેરેમાં સાધ્ય–સાધકનો યોનિ વિગેરેથી સંબંધ જોવાય છે; તેમાં જન્મનક્ષત્ર ગ્રહણ કરવું, અને જન્મનક્ષત્ર ન મળે તે નામનક્ષત્ર લેવું. પણ યાદ રાખવું કે—હરકેઈ એકનું જન્મનક્ષત્ર ન મળતું હોય તે પછી બન્નેને નામનક્ષત્રથી સંબધ તપા
. સામાન્ય રીતે તો એમ છે કે નિ, ગણ, રાશિ, તારા અને નાડી વેધ જન્મનક્ષત્રથી તથા વર્ગ મૈત્રી અને લેણદેવી નામનક્ષત્રથી જેવાં વળી કાર્યને આશ્રીને કહ્યું છે કે
"ग्रामे नृपतिसेवायां, संग्रामव्यवहारयोः ।
चतुषु नामभं, योज्य शेषं जन्मनि योजयेत" ॥१॥ અર્થ “ગામ, રાજસેવા, યુદ્ધ અને વ્યવહારમાં નામનક્ષત્ર અને શેષ કાર્યોમાં જન્મનક્ષત્ર ગ્રહણ કરવું” mલા વળી મુહુર્તમાતમાં કહ્યું છે કે –
"देशे ग्राम गृहज्वरव्यवहृतियूतेषु दाने मनौ, सेवाकाङ्किणीवर्गसंगरपुनभूमेलकेनामभम् । जन्मलं परतो वधूपुरुषयोर्जन्मःमेकस्य चेद,
ज्ञातं शुद्धमितो विलोक्य च तयो मर्क्षयोर्मेलकः” ॥१॥ અથ–દેશ, ગામ અને ઘરના પ્રવેશમાં, રગમાં વ્યવહારમાં (વેપારમાં), જુગાર રમવામાં, દાન દેવામાં, યંત્રની પ્રાપ્તિમાં, સેલમાં, કાંકણું પામવામાં, અષ્ટવર્ગ મેળવવામાં યુદ્ધમાં, પુનર્ભમાં અને મળમાં નામનક્ષત્ર તથા નામરાશિને ચંદ્ર જેવો અને બીજા કાર્યમાં જન્મનક્ષત્ર તથા જન્મરાશિને ચંદ્ર ગ્રહણ કર. પણ જે વધુ પુરૂષના મેળાપમાં માત્ર એકનું જન્મનક્ષત્ર મળે તે વિશેષ શુદ્ધિ તપાસી બનેને નામ નક્ષત્રથી મેળાપ કરે. In 1 1 તિનિબંધકારને પણ આ વાત સમ્મત છે. તથા શાડધર કહે છે કે
"विवाहघटनं चैव, लग्नजं ग्रहज बलम् ।
नामभात् चिन्तयेत्सर्व, जन्म न ज्ञायते यदा" ॥१॥ અર્થ—- જન્મનક્ષત્ર ન મળી શકે તે વિવાહકાર્ય, લગ્નનું બળ અને ગ્રહનું બળ, નામ નક્ષત્રથી તપાસવાં. ૧
દરેક મનુષ્યના જન્મનક્ષત્ર વિગેરે છ પ્રકારના નક્ષત્ર છે. જેમાં પહેલું જન્મનક્ષત્ર, દસમું કર્મ, સોળમું સંઘાત, અઢારમું સમુદય, ત્રેવીસમું વિનાશ અને પચશમું માનસ નક્ષત્ર કહેવાય છે. તેમાં જન્મનક્ષત્ર સર્વ શુભકાર્યમાં વિર્ય છે
૬૭