Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪ બે ભાઈઓ વચ્ચે આ વાત કરી છે? સંપ્રદાયમાં જાય ત્યાં ય મળે નહીં (ત્યાં) ભક્તિ કરો ને જાત્રા કરીને પૂજા કરો... દયા પાળો ને વ્રત કરો, ઢીકણું ને પૂજા કરો ને વ્રત.. સ્થાનકવાસી હોય તો દયા પાળો, દેરાવાસી હોય તો જાત્રા-પૂજા કરો. મંદિર-મંદિર બનાવો. દિગમ્બર હોય તો ઐસા ખાના ને ઐસા ન ખાવા-પીના થઈ ગઈ તપસા. ધરમ. એ. ય! પોપટભાઈ? (શ્રોતાઃ) આવું ચાલે છે. (ગુરુદેવ ) ચાલે છે ત્યારે તો આ વાત ચાલે છે. કહેતે હૈ. ઓ. હો... હો.. હો અંદર. વસ્તુ જે હૈ ભગવાન આત્મા ધ્રુવ ! એ એમાં શરીર તો નહીં, વાણી તો નહીં, કર્મ તો નહીં, પુણ્ય-પાપના વિકલ્પ-રાગ વો તો નહીં પણ એક સમયકા પર્યાય જો પ્રગટ પર્યાયવ્યક્તપર્યાય જો વર્તમાન અવસ્થા વો ભી જિસમેં નહીં. સમજમેં આયા? ભારે ભાઈ ! સાંભળ્યું નો હોય કેટલાકે તો આવું! કોણ જાણે શું હશે! સર્વવિશુદ્ધફેર લેતે હૈં યે ભાઈ તો જાનેવાલે હૈ, (ધ્યાનતો આપે ) કે વસ્તુ હૈ ઐસી વીતરાગમારગમેં વસ્તુકા મારગ મેં (શ્રોતા ) પ્રભુકા મારગમેં (ગુરુદેવઃ ) પ્રભુ! પવિત્રતા કા પિંડ! એકલા શુદ્ધ સ્વભાવકા ગંજ એકલા નિત્યાનંદ પ્રભુ ! નિત્ય આનંદ પડા હૈ ઐસી ચીજ! એ સર્વવિશુદ્ધ-પારિણામિક અથવા ત્રિકાળ ભાવ! પારિણામિક એટલે સહજપરિણામ-આત્મસ્વરૂપના લાભ એટલે વાસ્તવિક આત્મસ્વરૂપ તે ધ્રુવ. પારિણામિકની વ્યાખ્યા હૈ “પંચાસ્તિકાય મેં આત્મસ્વરૂપલાભઃ પારિણામિક: ” સમનમેં આયા? પંચાસ્તિકાયમેં હૈ. (પંચાસ્તિકાય ગ્રંથમાં જોતાં જોતાં) શ્રોતા: ૧૪-૧૫ માં (ગુરુદેવ ) પ૬માં છે. ખબર છે ને! એ. છપ્પન (ગાથા) આવી. છપ્પનમાં હૈ “ દ્રવ્યઆત્મલાભહેતુક: પરિણામઃ” સંસ્કૃત હૈ, વો અમૃતચંદ્રાચાર્ય કહા હૈ. દ્રવ્ય-આત્મલાભ, દ્રવ્ય નામ વસ્તુ. વસ્તુ નામ પદાર્થ, ઔર ઉસકા આત્મલાભ-સ્વરૂપનો લાભ, જિસકો યહાં પરિણામિક કહતે હૈં. દ્રવ્ય-આત્મલાભ, વસ્તુકા સ્વરૂપ ઉસકા લાભ, લાભ નામ ઉસકી હૈયાતિ (અર્થાત્ ) વસ્તુકા ત્રિકાળી સ્વરૂપ, ઉસકા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44