________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯
મળીને ઔદયિકભાવના એકવીસ ભેદો છે.
એ ચાર ભાવ પર્યાયરૂપ હૈ, એ ચારે ભાવ અવસ્થારૂપ હૈ, ત્રિકાળી ધ્રુવસ્વરૂપ નહીં. થોડા સમજના પડે ભઈ લંબા કેટલાકને ખબરેય ન હોય, પાંચ ભાવના નામેય આવડતા ન હોય-પાંચ ભાવ હૈ તો આ ચાર ભાવ તો પર્યાયરૂપ હૈ, અવસ્થા હૈ. આત્મા ધ્રુવ જો હૈ ત્રિકાળ વો તો પારિણામિક ભાવે હૈ વો તો દ્રવ્યરૂપ હૈ, અને આ ચાર છે ઈ પર્યાયઅવસ્થારૂપ હૈ બેય મળીને પ્રમાણકા વિષય બનતા હૈ, સૂક્ષ્મ થોડા આ ગયા. સમજમેં આયા?
એ ચાર ભાવ પર્યાયરૂપ હૈ, પર્યાય સમજે? અવસ્થા, પહલે કહા ને જો ધ્રુવ, શુદ્ધ દ્રવ્યાર્થિકનયે જો જીવ, ધ્રુવ ઉસકી પર્યાયરૂપ આ ચાર ભાવ હૈ, એ ચાર ભાવ ઘુવરૂપ નહીં, તત્ત્વાર્થસૂત્રમ્ આતા હૈ પણ વિચાર નહીં દરકાર નહીં, આ તો દશલક્ષણી પર્વમેં બોલેરાય ગડિયા, ગડિયા બોલ્યું જાય પંડિતજી? નંદકિશોરજી? હૈ ગડિયા ! - કહતે હૈં ઈ ચાર ભાવ પર્યાયરૂપ, વિશેષ સ્પષ્ટીકરણ આગે આયેગા
(પ્રમાણ વચન)
ધર્મધૂરંધર યોગીન્દ્રદેવ પોકાર કરે છે કે અરે! આત્મા! I 1 તું પરમાત્મા જેવો છો છતાં તું જિનમાં ને તારામાં ફેર પાડે 1 છો? ફેર પાડીશ તો ફેર કે દી છૂટશે? તેથી કહે છે કે હું રાગવાળો
અલ્પજ્ઞતાવાળો એમ મનન નહિ કરો પણ જે જિનેન્દ્ર છે તે જ હું છું એવું મનન કરો! અરેરે, હું અલ્પજ્ઞ છું, મારામાં આવી કાંઈ તાકાત હોતી હશે?––એ વાત રહેવા દે ભાઈ! હું પૂરણ પરમાત્મા થવાને લાયક છું-એમ નહિ પણ પૂરણ પરમાત્મા ! અત્યારે હું છું-- એમ મનન કર! આહાહા!!
. (આત્મધર્મ અંક-૭૦૩, મે ૨00, પાનું-૨).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com