Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 30
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૪ પર્યાય અંશ હૈ પર્યાય અંશ હૈ-અંશી નહીં આહાહા ! સમજમેં આયા ? આંહી તો હજી કાંકથી બનશે સમકિત-સમકિત, ભગવાનની પ્રતિમાથી ને, સમ્મેદશિખરની જાત્રામાંથી ને સમકિત થશે ! આંહી કહતે હૈં કિ સમકિતકા ધ્યેય તો ધર્મીકો પૂર્ણાનંદ પ્રભુ એ ધ્યેય હૈ, ન્યાંસે સમકિત પ્રાપ્ત હોતા હૈ, શેઠ! કહતે હૈં કિ ‘ અખંડ ’ હૈ, દેખો ! ભાષા ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ! મહા અસ્તિરૂપ સ્વભાવ, નિશ્ચય-વાસ્તવિક-યથાર્થ આત્મા જો ધ્રુવ હૈ, વો અખંડ હૈ. ઉસમેં ખંડ હૈ નહીં આહા.. હા ! એ ધર્મીકો ધ્યેય હૈ, સમકિતી-જ્ઞાનીકો વો ધ્યેય હૈ, આહાહા ! અખંડ સામે ખંડકા નિષેધ, એક’ ઓહો ! અંખડ મેં અભેદ આ ગયા, સમજમેં આયા ? એ.. ક, પર્યાય તો અનેક હૈ, વસ્તુ તરીકે ધ્રુવભગવાન (આત્મા ) તો ‘ એક ’ હૈ, સમજમેં આયા? ( શું કહે છે તમારે... એક્કો આવે છે ને રમવામાં ભાઈ ! આવે છે ને ! ગંજીપાનો એક્કો (શ્રોતાઃ ઈ હુકમનો એક્કો) હા, હુકમનો એક્કો, ઈ જીતી જાય એમ હોય છે ને ! ગુલો ને રાણી ને બાદશાહ ને એક્કો ! આવે છે ને એમાં ( શ્રોતાઃ ઈ હુકમનો એક્કો ) ઓલોય એક્કો ચઢી જાય એવો છે, તો હુકમનો એક્કો તો ખલાસ ! પછી કહે છે (એને કોઈ ન જીતે ) બાદશાહ કરતાં એક્કો ઊંચો હોય છે એમ રમતા'તા ને! આ રમત અમારા મામાને ઘરે, નાની ઉંમરમાં બધું ૨મતાં-થોડું થોડું બધું કર્યું છે થોડું થોડું, અમારે મામા હતાને ત્યાં આ બધી ૨મતું ચાલતી, ગૃહસ્થ હતા તેને ત્યાં વાંચતા-રમતાં એક્કો ને ગુલો નાની ઉંમરની વાત છે હોં ! અહીંયા તો કહે છે કે ગુલો તો પર્યાય છે આ ભગવાન આત્મા બાદશાહ ને એક્કો છે. ‘એક’-ભગવાન આત્મા પૂર્ણ ધ્રુવ, એ... ક જિસકો દૃષ્ટિમેં આયા હૈ ( એ સમ્યગ્દષ્ટિ ) ઉસકા ધ્યાન કરતે હૈં, એમ કહતે હૈં, સમજમેં આયા ? સકલ નિરાવરણ કહકર આવરણવાલા ચાર પર્યાયોંકા નિષેધ કર દિયા, અખંડ કહ્રકર એક અંશ (ખંડ) પર્યાયકા નિષેધ કર દિયા, ‘એક' કહુકર અનેક પર્યાયોંકા નિષેધ કર દિયા, , Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44