Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta
View full book text
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૧
મોક્ષમાર્ગ નહીં, જિસમેં મોક્ષ નહીં ઐસા ધ્રુવસ્વરૂપ ! તો કહતે હૈં-એ અપનેમેં અપનેકો ત્રિકાળ જાનેં ઐસા સ્વભાવ પડા હી હૈ-અપનેકો ધ્રુવકો ધ્રુવ જાનેં ઐસા સ્વભાવ ત્રિકાળ પડા હૈ. સમજમેં આયા ?
( શ્રોતાઃ ) કર્મ હલ્કા હોગા તબ જાનેં ઐસી બાત હૈં ? ( ગુરુદેવઃ ) કર્મ-કર્મકી આંહી બાતે ય નહીં હૈ, કર્મ રહા ઉસકે ઘ૨, કર્મ ૫૨દ્રવ્ય હૈ એ યહાં સ્વદ્રવ્યમેં કહાંસે આયે ? ( શ્રોતાઃ ) એ તો એની મેળે નિર્જરે જ છે. આહા.. હા ! યહાં ૫૨મ પારિણામિકમેં પર્યાયકી ભી બાત નહીં હૈ ત્યાં વળી કર્મકી બાત તો કયાંય રહ ગઈ આહા.. હા ! ભગવાન આત્મા (ધ્રુવ ) જુઓ કહે છે ને ‘ અનાથ ’-મુક્તિસુંદરીકા નાથ ભાના ચાહિએ, ઉસકી ભાવના કરની ચાહિએ-એમ કહતે હૈં–એ ત્રિકાળ ભગવાન (ધ્રુવ ) મુક્તિસુંદરીકા નાથ ! આહા.. હા ! એનો અનુભવ કરના ચાહિએ બહુ સરસ, ‘નિયમસાર ' મેં ભી બહુ પરમપારિણામિકભાવ કી ખૂબખૂબ (ભાવના ભાઈ હૈં)
આંહી કહતે હૈં ‘ પ્રત્યક્ષપ્રતિભાસમય ’ ઓહો ! હજી તો એમાં ને એમાં ઘણું બાકી છે, ( શ્રોતાઃ ) વિશેષ સમજે તો બહુત માલ નિકલે ને ? (ગુરુદેવઃ ) બાહર નિકલેને ! એમાં હૈ કે નહીં ?
આંહી કહતે હૈં-નિજ ૫રમાત્મા-ત્રિકાળી દ્રવ્ય, એક સમયકી વર્તમાન અવસ્થાકે પીછે, જો ધ્રુવ ચીજ પડી હૈ, ઉસકી બાત ચલતી હૈ કર્યો કે ધર્મકા ધ્યેય વો હૈ ઔર ધર્મીકો સમ્યગ્દર્શન પ્રગટ હુઆ વો દ્રવ્યકી દૃષ્ટિસે પ્રગટ હુઆ હૈ. સમજમેં આયા ? આહા... હા.. હા ! ‘પ્રત્યક્ષપ્રતિભાસમય ' આ લ્યો ! એ વિશેષણ સમજાયું કે કિસકો કહતે હૈં પ્રત્યક્ષપ્રતિભાસમય ?
9
જો યે દ્રવ્ય, પ્રત્યક્ષપ્રતિભાસમય હૈ, સ્વરૂપ પ્રત્યક્ષ હી હૈ, વસ્તુ, વસ્તુ તરીકે એ પ્રત્યક્ષ હૈ. ઐસા મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા, પ્રત્યક્ષ હોકર આત્માકા અનુભવ હુઆ તો એ કહતે હૈં કે પ્રત્યક્ષપ્રતિભાસમય ધ્રુવ હૈ વો મેરા ધ્યેય હૈ. આહા.. હા.. હા ! ભારે કામ આકરું જગતને આવું સાંભળવાનું મળ્યું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44