Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 39
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૩૩ e એમ કહતે હૈં ધ્રુવમેં પલટન કૈસા-પરિણમન કૈસા ? પરિણમન હૈ વો તો નાશવાન હૈ આહા.. હા ! સમજમેં આયા ? પારિણામિક “ શુદ્ધ ૫૨મભાવ લક્ષણ ’-બીજેમેં પરમપારિણામિકભાવ ઐસા શબ્દ આતા હૈ ભાઈ ! પારિણામિકભાવ યે પરમપારિણામિક-આંહીયાં ‘ શુદ્ધ ’ ઉ૫૨ જોર દઈને. ત્રિકાળ શુદ્ધ ! એ ત્રણભાવ પારિણામિકકા જીવત્વ-ભવ્યત્વ અભવ્યત્વ એ નહીં... શુદ્ધ પારિણામિક-સહજ ભાવ-૫૨મભાવ... કેવળજ્ઞાન આદિ ભી અપરમભાવ, સમજમેં આયા? આહા.. હા ! જિસકો પચાસમી ગાથામેં કહા ને. નિયમસારમેં ક્ષાયિક સમકિત ભી ૫૨સ્વભાવ હૈ-૫૨દ્રવ્ય હૈ-૫૨સ્વભાવ હૈ, ગજબ વાત હૈ, પચાસમી ગાથામેં લિયા (અન્વયાર્થ:- પૂર્વોક્ત સર્વ ભાવો ૫૨સ્વભાવો છે, પ૨દ્રવ્ય છે, તેથી હેય છે; અંતઃતત્ત્વ એવું સ્વદ્રવ્યઆત્મા-ઉપાદેય છે ) તેરા સ્વભાવ તો ત્રિકાળ એકલો સ્વભાવ હૈ, એક સમયકી ક્ષાયિક સમકિતકી પર્યાય... ૫૨સ્વભાવ હૈ. ‘નિયમસાર' મેં હૈ, ઉસમેં નહીં. નિયમસાર ગાથા પચાસ. જુઓ! ૫૨સ્વભાવ હોં! ૫૨ભાવ નહીં આ તો પહલે ૫૨સ્વભાવ-પૂર્વોક્ત સર્વ ભાવો ૫૨સ્વભાવ હૈ... એ ચાર ભાવ ૫૨સ્વભાવ હૈં ક્ષાયિક સમકિત ૫૨સ્વભાવ હૈ... આહાહા ! આ તે કાંઈ દિગમ્બર સંતો ! પ્રભુ ! કહતે હૈં કિ ચારિત્રપર્યાય પરસ્વભાવ હૈ-વીતરાગી ચારિત્રપર્યાય પ્રગટ હુઈ સમ્યગ્દર્શનપૂર્વક અનુભવમેં પરસ્વભાવ હૈ. (શ્રોતાઃ) કિસકી અપેક્ષા ? (ગુરુદેવઃ ) ત્રિકાળકી અપેક્ષાએ, રાગકી અપેક્ષાસે તો સ્વભાવ હૈ પણ ત્રિકાળકી અપેક્ષાસે ૫૨સ્વભાવ હૈ ઔર ‘૫૨દ્રવ્યમ્ ’–ઉસકો ૫૨દ્રવ્ય કહ દિયા.. આહાહા !ત્રિકાળી જ્ઞાયકભગવાન સ્વદ્રવ્ય અને પર્યાય-નિર્મળ પર્યાયમોક્ષકા મારગ વો પર્યાય ૫૨સ્વભાવ ને ૫૨દ્રવ્ય ! આહા.. હા.. હા ! ઔર હેય–તીન બોલ લીયા હૈ.. અંતઃ તત્ત્વ ઐસા સ્વદ્રવ્યમ્-આત્મા ઉપાદેય હૈ. ' ભગવાન આત્મા ! જુઓ ! બહુ વિશેષ લીધું છે, આ સ્વદ્રવ્યકા આધાર સહજ પરમપારિણામિકભાવ લક્ષણ કારણ સમયસાર હૈ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44