Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 29
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩ હુઆ નિર્મલ આનંદ-સુખાનંદ! લ્યો! સુખાનંદ ધર્મશાળા છે ને તમારે ત્યાં મુંબઈમાં ને, એય ચંદ્રકાંતભાઈ ભાળી છે કે નહીં, આવેલ છે સુખાનંદ ધર્મશાળા, ઈ બારણામાં બેસે છે ત્યાં, સુખાનંદ ધર્મશાળા ભગવાન આત્મા હૈ, સુખને આનંદના સ્વભાવવાળી ધર્મશાળા ઈ આત્મા, ઐસા ધ્રુવ આત્મા! ઉસકા આશ્રય કરકે, ધ્યેય બનાકર જો વીતરાગી નિર્વિકલ્પ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન શાંતી આનંદ આદિ જો પ્રગટ હુઆ વો ધ્યેય નહીં ધર્મીકા, તેમ કેવળજ્ઞાન ધર્મીકા ધ્યેય નહીં એમ કહતે હૈં અહીંયા. આહા.. હા. હા. હા! સમજમેં આયા? સમયસારમેં આતે હૈં ઉપાય-ઉપય. પીછે અધિકાર આતા હૈ ન ઉપાય-ઉપેય (શ્રોતાઃ છેલ્લા ભાગમાં) આખર કે ભાગમેં લો, લો એ યાદ આ ગયા. વહાં ઉપાય તો મોક્ષકા મારગ હૈ, ઉપેય તો મોક્ષમાર્ગના ફળ ઐસા સિદ્ધપદ હૈ ત્યાં ઐસા લિયા હૈ “સમયસાર” ઉપાય-ઉપેયઉપાય તો મોક્ષકા કારણ હૈ ઔર ઉપેય મોક્ષરૂપ દશા, ઉસકો ત્યાં ધ્યેય અને આ સાધન ત્યાં કહુનેમેં આયા હૈ, પંચાસ્તિકાય મેં ભી આતા હૈ ન-વ્યવહાર સાધન-સાધ્ય ભિન્ન સાધન-સાધ્ય ! લ્યો ! કોવાત કઈ શૈલી ભાઈ ! અભિન્ન સાધન-સાધ્ય કહો તો ભી નિર્મળ વીતરાગી પર્યાય સાધન ઔર પૂરણ વીતરાગપર્યાય-વિતરાગી દશા પૂરણ મોક્ષ તે સાધ્ય ! સમજમેં આયા? આંહી તો કહે છે કે “સાધ્ય ” એ નહીં (શ્રોતાઃ ઈ સાધ્ય બીજું? (ગુરુદેવઃ) કયા અર્થમાં કહે છે- ઈ તો પ્રગટ કરવાની અપેક્ષાએ ત્યાં સાધ્ય કહુનેમેં આયા હૈ પણ પ્રગટ કિસકા આશ્રયસે હોતા હૈ? આહા હા ! ધ્યાતા પુરુષ (ઐસા ભાતે હૈં કિ ) સકલ નિરાવરણ ભગવાન આત્મા! ધ્રુવ નિરાવરણ ચૈતન્ય પિંડ!ચૈતન્ય બિમ્બ ! પરમ સુખસાગરકા સમુદ્ર હૈ, એ બિલકુલ આવરણ ને આવરણ કા અભાવકી અપેક્ષા એ ધ્રુવમેં હૈ નહીં, ઔર “અખંડ' દેખો! કેવળજ્ઞાન આદિ પર્યાયો ખંડ (ખંડ) હૈ. અંશ હૈ, પર્યાય અંશ હૈ આતા હૈ ન ભાઈ ! પ્રવચનસારમેં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44