Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 34
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ ત્રિકાળ પરમસ્વરૂપ ભગવાન ધ્રુવ નિત્યાનંદ નાથ, યે કૈસા હૈ? પ્રત્યક્ષ પ્રતિભાસમય હૈ ઈ વસ્તુ હી ઐસી હૈ, આહા. હા.. હા! (પંડિતજી ) પ્રતિભાસ હૈ વે બહારમેં આતા હૈ ન ! (ગુરુદેવ:) ઈ બહારમાં... જૈસે ચીજ પ્રત્યક્ષ હોતી હૈ ને અપની પર્યાયમેં, ઐસી ધ્રુવમેં પ્રત્યક્ષ હૈયે ચીજ ઐસી ! (શ્રોતા ) સમજાયું નહીં ! (ગુરુદેવ ) જ્ઞાન પ્રતિભાસમય હૈજ્ઞાનમેં દુસરી ચીજ પ્રતિભાસતી હૈ-પ્રતિ-પરભાસતી હૈ, જ્ઞાનકી પર્યાયમેં, તો આ ધ્રુવ હૈ યે પ્રતિભાસમય ત્રિકાળ હૈ આહા! સૂક્ષ્મ હૈ સૂક્ષ્મ થોડા, આ વસ્તુ સમ્યગ્દષ્ટિકા વિષય હૈ, સમજમેં આયા? પરમભાવમેં સ્થિતસમ્યગ્દષ્ટિ, યે પરમભાવ ઐસા હૈ, વો જાનતે હૈં. આહા. હા ! નંદકિશોરજી? ત્યાં તમારા ગામમાં આવું વ્યાખ્યાન ન હાલે, આવું (સૂક્ષ્મ) ચાલે? કયાં ગયા રાજેન્દ્રકુમારજી? ત્યાં તો હાલે નહીં આવી વાત ચાલે નહીં કોઈ એકાદ દિ' હોય.. લ્યો, આ શિક્ષણ શિબિરમેં ચલે આહાહા ! (શ્રોતાઃ યે નહીં ચલે ) શહેરમાં જાય તો કહે આ શી માંડી છે મહારાજે માંડી છે શું આ વાત ! કાંઈ અભ્યાસ નહીં, સાધારણ પામર પ્રાણી ! હમકો આ કહતે હૈં, તુ પામર નહીં, તું તો ભગવાનના ભગવાન હૈ, ભાઈ ! તને ખબર નથી. સમજમેં આયા? અનંતા સિદ્ધ પરમાત્મા અને સંખ્યાતા અરિહંતો-તીર્થકરોકેવળીઓ સંતો યે તો તેરી એક જ્ઞાનપર્યાયમેં સમા જાતા હૈ. સમજમેં આયા? ઐસી (ઐસી) અનંતી પર્યાયકા પિંડ ધ્રુવ પિંડ હૈયે તૂ ભગવાનના ભગવાન હૈ આ. હા. હા.. હાપ્રકાશદાસજી આ ઉસકી વ્યાખ્યા ચલતી હૈ સાહેબકી, (શ્રોતાઃ કબીર “સાહેબ” કહેવાય છે ને ! હા, કબીરસાહેબ! (ગુરુદેવ) સાહેબ તો આ હૈ (પ્રત્યક્ષ પ્રતિભાસમય દ્રવ્ય) ભગવાન પ્રત્યક્ષ, અંદર પ્રત્યક્ષ ! પ્રતિભાસ-જાણે કે જ્ઞાન પ્રત્યક્ષ ! આવે છે ને ભાઈ ! નિયમસારમાં કે કારણસમયસાર કો જાનનેવાલા જ્ઞાન ત્રિકાળ ઉસમેં પડા હૈ, આવે છે ને ! (શ્રોતા:) ત્રિકાળ શક્તિરૂપ ! (ગુરુદેવઃ) કારણ સમયસાર જો હૈ ઉસકો જાનનેકા જ્ઞાન ત્રિકાળ ઉસમેં પડા હૈ ઈ કારણસમયસારકો જાનતે હૈં ઐસા દો ભેદ પાડ દિયા હૈ ધ્રુવમેં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44