Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 26
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ પૂ. ગુરુદેવશ્રીનું અધ્યાત્મ રસરોચક માર્મિક (અક્ષરશઃ) પ્રવચન સમયસાર ગાથા-૩૨૦ જયસેનાચાર્યની ટીકા તા. ૨૦-૮-૭) (સમયસાર) ૩૨૦ ગાથા, જયસેન આચાર્યશ્રી ટીકા, અધિકાર પરમ રહસ્યમય થા, થા કયા કહતે હૈં તુમ્હારી હિન્દીમેં (શ્રોતા થા ) થોડા સૂક્ષ્મ પડા, ફિર ભી સૂને તો ખરા! કયા ચીજ હે? વાસ્તવિક બાર અંગને સિદ્ધાંતકા સાર!સિદ્ધાંત એ છે કે જ્ઞાયકભાવ અપના આત્મા, ધ્રુવ પરમ પરિણામિકભાવ લક્ષણ તત્વ! ઉસકી સન્મુખ હોકર શ્રદ્ધા-શાન કરના યે સારા બાર અંગકા સાર હૈ, એની પછી બધી ટીકાયું ને વિસ્તાર સમજમેં આયા? જુઓ! આપણે યહાં આયા હૈ “વિવક્ષિત એકદેશ શુદ્ધનયાશ્રિત યહુ ભાવના' કયા ભાવના? જો ચૈતન્યસ્વરૂપ જ્ઞાયકભાવ વો તરફકી એકાગ્રતા, ઐસી જો ભાવના નામ નિર્મળદશા, યે એકદેશ શુદ્ધ નયાશ્રિત હૈ, કેમ કે વ્યક્તરૂપ પર્યાય હૈ ને! વ્યક્ત-પ્રગટરૂપ મોક્ષકા મારગસમ્યગ્દર્શનશાનચારિત્ર કે જો ત્રિકાળી દ્રવ્યના આશ્રયસે અનુભવમેં આયા, તો યે એકદેશ શુદ્ધ હૈ, યે નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન હોને સે જ્ઞાનકી પ્રધાનતાસે યહાં કથન કિયા હૈ. આમ તો (પહલે મૂલ પાઠમેં) તીનભાવ (ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક) આ ગયા થા આંહી તો એકલો ક્ષયોપશમરૂપ ભાવ લિયા. ત્રિકાળી ભગવાન આત્મા ! જ્ઞાયક સ્વરૂપ વો તરફની એકાગ્રતાસે જો વિકાસ હુઆ જ્ઞાનકા પર્યાયમેં યે ક્ષાયોપથમિક જ્ઞાનરૂપ હોનેસે “જો કે એકદેશ વ્યક્તિરૂપ હૈ”—એક અંશે પ્રગટરૂપ હૈ ( અર્થાત્ ) એક અંશ પ્રગટરૂપ હૈ, ચાહે તો મોક્ષ હો પણ એક અંશ પ્રગટરૂપ હૈ, પર્યાય અંશ જ છે, ખંડ હૈ, અંશ હૈ, ભેદ હૈ-એક સમયક દશા વો ક્યા ચીજ (હું?) ઐસા હોનેસે, તથાપિ ઐસી પર્યાય નિર્મળ.. પ્રગટ હુઈ, સ્વભાવ ધ્રુવકે આશ્રયસે, ધ્રુવ ચૈતન્ય ભગવાન ઉસકો અંદર દૃષ્ટિ–ધ્યેય કરકે, દૂસરી તરફસે દૃષ્ટિ સમેટ-કરકે-સમજમેં આયા? વો ભી હૈ નાસ્તિસે કથન અપના ધ્રુવ ચૈતન્ય જ્ઞાયકમ્ દૃષ્ટિ લગાના ઓર વો તરફકા જ્ઞાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44