Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 24
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૮ પાછળ વખાર હતી ને ત્યાં નીચે સર્પ, તારો જન્મ તો ચીમોતેરમાં થયો, એનાં પહેલાંની વાત છે. ઈ સર્પ, મોટો સર્પ હવે તેને પકડવો શી રીતે ? અને નીચે શું કહેવાય ? હડફો-હડફો ! હડફો એટલે લાકડાનો-લાકડાની . પેટી, હવે લાકડાની પેટીમાં માલ ( પેટી ) ઉપાડવી શી રીતે ? સમજાણું ? કોઈએ કહ્યું કે પાણી છાંટો, પાણી છાંટયા પછી પકડો, એમ આ પ્રકૃતિ ઉપર પાણી છાંટયું પહેલું (એ ઉપશમ ) સમજમાં આવ્યું ? દર્શનમોહની પ્રકૃતિ ને ચારિત્રમોહની પ્રકૃતિ ઉપર પાણી છાંટયું પહેલું (પ્રકૃતિ શાંત થઈ ગઈ) અભાવ કર્યો નથી, એવું પર્યાયમાં ઉપશમ, યાદ આવી ગયું (દૃષ્ટાંત ) સમજમાં આવ્યું ? ઐસા સમ્યગ્દર્શન, (દૃષ્ટાંત ) ઘણી વખત યાદ આવતું. ઉપશમ સમ્યગ્દર્શન પહલે કહા દેખો! ઉસમેં દોહી લે લેના, ઔપશમિક્કા દો પ્રકા૨-એક ઉપશમસમ્યગ્દર્શન ઔર ઉપશમચારિત્રદો પ્રકાર યહ ક્ષાયોપશમિકકા અઢાર પ્રકાર-તત્ત્વાર્થસૂત્રમેં અઢાર (પ્રકા૨ ) દિયા હૈ. (મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય એ ચાર જ્ઞાન, કુમતિ, કુશ્રુત, કુઅવધિ એ ત્રણ અજ્ઞાન ચક્ષુ, અચક્ષુ, અવધિ એ ત્રણ દર્શન, ક્ષાયોપશમિક દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય એ પાંચ લબ્ધિ, એમ ચાર+ત્રણ+ત્રણ અને પાંચ ભેદો તેમજ ક્ષાયોપમિક ચારિત્ર અને સંયમા સંયમ, ક્ષાયોપશમિકભાવના અઢાર ભેદ છે. ‘તત્ત્વાર્થસૂત્ર ’ ઐસે અઢાર ભાવ હૈ યે તત્ત્વાર્થસૂત્રમેં હૈ ઔર ક્ષાયિકકા નવ બોલ હૈ ( કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિકદાન, ક્ષાયિકલાભ, ક્ષાયિકભોગ, જ્ઞાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય તથા ‘ય ’ કહેતાં ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર–એમ ક્ષાયિકભાવના નવ ભેદ છે ‘તત્ત્વાર્થસૂત્ર અ. ૨. સૂત્ર ૪’) ઔર ઉદયના એકવીસ બોલ હૈ તત્ત્વાર્થ સૂત્રકે (તિર્યંચ, નરક, મનુષ્ય, દેવ એ ચાર ગતિ, ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય, સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ એ ત્રણ લિંગ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ તથા કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, શુકલ એ છ લેશ્યા એમ ચાર+ચાર+ત્રણ+એક+એક+એક એક અને છ -એ બધા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44