Book Title: Dhruvni Dhruvta
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sahitya Prasarak Trust Kolkatta

View full book text
Previous | Next

Page 17
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧ www નામ ભગવાન ધ્રુવ ચીજ જીવ કહુનેમેં આતા હૈ, ઉસ પર દૃષ્ટિ દેનેસે સમ્યગ્દર્શન હોતા હૈ આ.. હા. હા હા ! સમજમેં આયા? સમજમેં આયે ઐસી ચીજ હૈ હોં. ઐસી કોઈ ભાષા ઐસી નહીં હૈ ભલે કઠણ પડે અંદર ગોઠવવામાં... પણ માર્ગ આ છે-ચીજ ઐસી હૈ ઐસા તો ખ્યાલ આવેને ઉસકો અંદર? ચિબિમ્બ પડા હૈ અંદર.. ધ્રુવ સત્ હૈ-વસ્તુકા સ્વરૂપ ધ્રુવ. યે? જીવ”—અપની પર્યાય જો કહનેમેં આતા હૈ ઉસકા ભી કર્તા-ભોક્તા નહીં અને વો બંધ-મોક્ષકા કારણરૂપ જો પરિણામ હૈ ઉસસે યે ધ્રુવ શૂન્ય હૈ. ઔર બંધ ને મોક્ષકા સીધા પરિણામ જો હૈ ઉસ પરિણામસે ધ્રુવ શૂન્ય હૈ ચીમનભાઈ? આવું કોઈ દિ' સાંભળ્યું તું? (શ્રોતા ) બંધ-મોક્ષનાં કારણ ને પરિણામ તો છે ને? (ગુરુદેવ ) કીધું ને! બંધ-મોક્ષકા પરિણામ હૈ પણ બંધ-મોક્ષકા કારણરૂપ પરિણામ અને બંધ-મોક્ષનાં પોતાનાં પરિણામ એમ. સમજમાં આવ્યું? (શ્રોતા ) ના (ગુરુદેવ ) બંધમોક્ષકા કારણરૂપ પરિણામ ઔર બંધ-મોક્ષરૂપ પરિણામ. સમજે નહીં? બંધ જો હૈ ઉસકા કારણ મિથ્યાત્વ આદિ એ પરિણામ એ પરિણામસે શૂન્ય ઔર મોક્ષકે કારણ-મોક્ષકા માર્ગરૂપ પરિણામ સમ્યગ્દર્શનજ્ઞાન, એ પરિણામસે ધ્રુવ શૂન્ય અને બંધપરિણામ-સીધા બંધ પરિણામ વર્તમાન કારણ બંધકા કારણ નહીં ને મોક્ષનાં પરિણામ, મોક્ષના (સીધા) પરિણામ ઉસસે ભી (ધ્રુવ ) શૂન્ય. પંડિતજી? હૈ ઐસી ચીજ? આખું વાંચી ગયા હૈ ન પહેલે (શ્રોતાઃ વાંચ્યું 'તું પણ આવું નહોતું વાંચ્યું) આ પંડિતજી છે બેય અને આ વકીલ હૈ કો” સમજમેં આયા? (શ્રોતા: એમણે સમાજના કામ કર્યા છે) (ગુરુદેવઃ) ધૂળે ય કરતા નહીં હૈ સમાજકા કામ, સમાજકા કામ કોણ કરતે હૈ? આંહી તો કહતે હૈં દ્રવ્ય, અપની પર્યાયકો કરે નહીં, તો સમાજકા (કામ) કૌન કરે? આહા... હા હા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના મારગઆત્મા હો. આત્મા વીતરાગ એટલે તું, તેરા પરમેશ્વર વીતરાગસ્વરૂપસે ભરાપડા હૈ. વીતરાગ ઐસી ધ્રુવ ચીજ-અપની પર્યાય કો કરે ને ભોગવે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44