Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
આમ સવગી કાનિકારોથી માંડીને સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક સાહિત્યિક અને સાંસ્કૃતિક વ. જુદા જુદા ક્ષેત્રેના ક્રાંતિકાર અને ક્રાંતિકારની દિશામાં ગયેલી વ્યકિતઓના જીવનપ્રસંગે આ પ્રવચનમાં સરસ રીતે આલેખાયા છે.
પ્રિય ગુલાબચંદભાઈએ પિતાની સુંદર સંપાદન કળાથી આ પ્રવચનનું સંપાદન કર્યું છે.
આન્ના છે કે વાચકોને આ પ્રયાસ ગમી જશે અને દંતિ માટે જવાબદાર સાધકે આમાંથી સવિશેષ પ્રેરણા લેશે.
વ્રજગ્રામ સેવા મંડળ )
મથુરા તા. ૨૩-૧૧-૬૩ ]
–મુનિ નેમિચન્દ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com