SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આમ સવગી કાનિકારોથી માંડીને સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક સાહિત્યિક અને સાંસ્કૃતિક વ. જુદા જુદા ક્ષેત્રેના ક્રાંતિકાર અને ક્રાંતિકારની દિશામાં ગયેલી વ્યકિતઓના જીવનપ્રસંગે આ પ્રવચનમાં સરસ રીતે આલેખાયા છે. પ્રિય ગુલાબચંદભાઈએ પિતાની સુંદર સંપાદન કળાથી આ પ્રવચનનું સંપાદન કર્યું છે. આન્ના છે કે વાચકોને આ પ્રયાસ ગમી જશે અને દંતિ માટે જવાબદાર સાધકે આમાંથી સવિશેષ પ્રેરણા લેશે. વ્રજગ્રામ સેવા મંડળ ) મથુરા તા. ૨૩-૧૧-૬૩ ] –મુનિ નેમિચન્દ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034810
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 07 Krantikaro
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy