________________
વિકારણ પણ આ “વિકાસનાં જીવન” ઉપસ્થી થઈ જાય છે. પશ્ચિમમાં કરેલા અન્ય તે યાત્ય વિચારોની અસરવાળા એમ સમજે છે કે રાજય સંસ્થા જ કાંતિ કરી શકે; પણ આ વસ્તુ નિરાકત પણ જાય છે. સત્તા દ્વારા કે એકલી રાજનીતિક સંસ્થા દ્વારા કદી ધ્રુતિ થઈ જ ન શકે. કદાય માને કે કહેવાતી લોહિયાળ ક્રાંતિને દાખ તેઓ ટાંકે તો પણ સર્વાગી અને ધર્મમય દષ્ટિવાળા લોકો તેને કોઈતિ કાંતિ” કહીને બિરદાવી જ ન શકે. કારણકે તેનાં પરિણામો અને અનિષ્ટ-સરમુખત્યારશાહી, વ્યકિત સ્વાતંત્ર્ય, વાણુસ્વાતંત્ર્ય ઉપર પ્રતિબંધ, પ્રતિહિસા વગેરે–આપણા જોવામાં આવ્યાં છે એટલે ક્રાંતિની પેરણું ભલે એક વ્યકિત દ્વારા જ થાય, પણ ક્રાંતિ સંસ્થાઓ દ્વારા જ થવાની. પછાતવર્ગ, ગામડાં, શ્રમિકવર્ગ, મરે, માતાઓ અને મધ્યમવર્ગ વગેરેનું નીતિલક્ષી જનસંગઠન બળ જ ક્રાંતિનું સાચું વાહન થઈ શકે. અધ્યાત્મલક્ષી નેતિક જનસેવક સંગઠન જ ક્રાંતિનું સંચાલક બળ હેઈ શકે અને અધ્યાત્મ પ્રિય સાધુ વર્ગ જ ચંતિનું માર્ગદર્શક બળ હોઈ શકે. એટલે જ્યાં કાંતિકારની સાથે આવા જનબળો અને જનસેવક બળો નથી રહ્યાં, ત્યાં તે ક્રાંતિ થેડીક આગળ ચાલીને થંભી ગઈ છે; અસરકારક નથી રહી; એવાં બને ક્રાંતિકારી દિશામાં મદદગાર થયાં છે, પણ જાતે “ઇંતિકારી ” પુરવાર નથી એ.
. તે સિવાય “તિકારના જીવન માં ઠેરઠેર પ્રસંગોપાત કાંતિમાં અવરોધક બળો કયા કયા છે, તે પણ ચોખવટ કરવામાં આવી છે. મોટે ભાગે કાંતિના અવરોધક બળમાં મૂડીવાદી વર્ગ, સ્થાપિતહિતવાલ વર્ગ, ધર્માધતા કે રૂઢિચુસ્તતાવાળે વર્ગ, સંસ્થાનવાદી અને સામ્રાજ્યવાદી બળ ગણાય છે. એટલે ક્રાંતિ કરનારે આ બધાં અવરોધક બાથી સાવધ રહીને આગળ ધપવાને પુરુષાર્થ કરવો જોઈએ એ વસ્તુ માંથી લત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com