Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 4
________________ 《 我其实真实其要买买买买买买买买买买买买买买 其实我买球球球球球球球球球球球球其要求其表表表买买买买买哀哀哀其实我买 नमोऽस्तु तस्मै जिनशासनाय પ્રસ્તાવના ધર્મપરીક્ષા ભાગ-૧ આપણા સૌનો અતિપ્રચંડ પુણ્યોદય કહેવાય કે આવા હડહડતા કળિયુગમાં, ભસ્મગ્રહના કાળમાં, હુંડા અવસર્પિણીમાં પણ મહામહોપાધ્યાય, સર્વજ્ઞતુલ્ય જે યશોવિજયજી મહારાજાનો જન્મ થયો અને જેમણે ૩૫૦ વર્ષ પૂર્વે રચેલા ગ્રંથરત્નો નાશ પામ્યા વિના આપણા સુધી પહોંચ્યા. ઉપાધ્યાયજી માટે કે એમના ગ્રન્થોના અણમોલ વાક્યો માટે અનુમોદનાના કયા 8 શબ્દો વાપરવા? એ જ સમજાતું નથી. અલબત્ત, જિનાગમોમાં ઢગલાબંધ અદ્ભુત જ પદાર્થો રહેલા જ છે. પરંતુ એ આપણે સમજી શકતા ન હતા. એના રહસ્યને આપણે પામી શકતા ન હતા. ઉપાધ્યાયજીએ એ અદ્દભુત રહસ્યો આપણને ગ્રન્થ રૂપે ભેટ જ જે ધરી દીધા છે. પણ પડતો કાળ ! એટલે ઉપાધ્યાયજીના ગ્રન્થો પણ નબન્યાયની કઠિન શૈલિને આ કારણે વિશિષ્ટ ક્ષયોપશમ-અભ્યાસ વિનાના સાધુ-સાધ્વીજીઓને અઘરા પડવા લાગ્યા. જ ક અને પરિણામે આગમકક્ષાના એમના ગ્રંથોનો અભ્યાસ જૂજ સંખ્યાના સાધુ-સાધ્વીજીઓ 1 જ કરે છે. ; આ ખેદની બાબત છે. માટે જ ઘણા બધા સાધુ-સાધ્વીજીઓ એમના ગ્રન્થનો રે સારી રીતે અભ્યાસ કરી શકે તે હેતુથી એમના ગ્રન્થો ઉપર સરળ ટીકા-વિવેચન = લખવાનો વિચાર સ્ફર્યો. “સામાચારી પ્રકરણ + યોગવિશિકા” નામના તેઓશ્રીના બે ગ્રન્થ ટીકા-વિવેચન સહિત સંપાદન થઈ ચૂક્યા બાદ “ધર્મપરીક્ષા” ગ્રન્થને ટીકા૨ વિવેચન સહિત પ્રકાશિત કરી રહ્યા છીએ. આ ગ્રન્થ અતિ વિશાળ છે અને ઘણીવાર એવું જોવા મળે છે કે સાધુ-સાધ્વીજીઓ ગ્રન્થની મોટાઈ જોઈને જ એ ગ્રન્થ ભણવાનો વિચાર માંડી વાળે છે. ક્યારેક મહિનાહું બે મહિના માટે અભ્યાસની તક સાંપડી હોય ત્યારે ચાર-પાંચ મહિને માંડ પૂરા થનારા ગ્રન્થોને તેઓ શરુ ન જ કરે એ સ્વાભાવિક છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખીને ધર્મપરીક્ષાને બે-ત્રણ મોટા ભાગોમાં પ્રકાશિત જ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા : ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત છે ! xxxxxxxxxxxxxxxxxxx x x x x x x # # xxxxxxxxxx 承其来我买我将来买我其买买买买买买买买买买双双双双双双双

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 154